ભલે કોઈના હાથને અડવાનું નથી,
ભલે કોઈના
હાથને અડવાનું નથી,
પણ કોઈનો સાથ પણ
છોડવાનો નથી !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
bhale koina
hath ne adavanu nathi,
pan koino sath pan
chhodavano nathi !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
4 years ago
GF/BF મળે ના મળે, બસ
GF/BF મળે ના મળે,
બસ ઈન્ટરનેટની સ્પીડ
સારી મળવી જોઈએ !!
😂😂😂😂😂😂
gf/bf male na male,
bas internet ni speed
sari malavi joie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
લોકો ચહેરા જોઇને મરે છે,
લોકો ચહેરા
જોઇને મરે છે,
હું તો એના અવાજ
પર મરું છું !!
loko chahera
joine mare chhe,
hu to ena avaj
par maru chhu !!
Romantic Shayari Gujarati
4 years ago
એવો પ્રેમ જ નકામો કહેવાય
એવો પ્રેમ જ
નકામો કહેવાય સાહેબ,
જેના લીધે તમારા માં બાપની
આબરૂ લુંટાઈ જાય !!
evo prem j
nakamo kahevay saheb,
jen lidhe tamara ma bap ni
aabaru luntai jay !!
Love Shayari Gujarati
4 years ago
ઈરાદાઓ પણ પુરા થશે ને
ઈરાદાઓ પણ પુરા થશે
ને શોખ પણ પુરા થશે,
તું મહેનત કરીશ તો રાતે
જોયેલા સપના પણ પુરા થશે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
iradao pan pura thashe
ne shokh pan pura thashe,
tu mahenat karish to rate
joyela sapana pan pura thashe !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
4 years ago
ઓયે પાગલ હું તને પ્રોમિસ
ઓયે પાગલ
હું તને પ્રોમિસ કરું છું,
કે 2022 કરતા પણ વધારે
પ્રેમ તને 2023 માં કરીશ !!
oye pagal
hu tane promise karu chhu,
ke 2022 karata pan vadhare
prem tane 2023 ma karish !!
Romantic Shayari Gujarati
4 years ago
એ લોકો માટે તાળી પાડો,
એ લોકો માટે તાળી પાડો,
જે રાત્રે મોડા ઊંઘે છે અને તો પણ
સવારે વહેલા ઉઠી જાય છે !!
😂😂😂😂😂
e loko mate tali pado,
je ratre moda unghe chhe ane to pan
savare vahela uthi jay chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
મળ્યા તો ઘણાબધા હતા, પણ
મળ્યા તો
ઘણાબધા હતા,
પણ તારા જેવું કોઈ
નહીં યાર !!
malya to
ghanabadha hata,
pan tara jevu koi
nahi yar !!
Romantic Shayari Gujarati
4 years ago
ગળે મળીને સાંભળ એ ધડકન,
ગળે મળીને
સાંભળ એ ધડકન,
જે હર ક્ષણ તને મળવાની
જીદ કરે છે !!
gale maline
sambhal e dhadakan,
je har kshan tane malavani
jid kare chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
હસી જવાથી અને હટી જવાથી,
હસી જવાથી
અને હટી જવાથી,
ઘણા બધા પ્રોબ્લેમનો
અંત આવી જાય છે !!
hasi javathi
ane hati javathi,
ghana badha problem no
ant aavi jay chhe !!
Gujarati Suvichar
4 years ago
