Shala Rojmel
લેડીઝ ફર્સ્ટ ખાલી નામનું છે,

લેડીઝ ફર્સ્ટ ખાલી નામનું છે,
મેસેજ તો અમારે છોકરાઓએ જ
પહેલા કરવા પડે છે !!
😂😂😂😂😂😂

ledis frist khali nam nu chhe,
message to amare chhokaraoe j
pahela karava pade chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

ઘણા દિવસ થઇ ગયા તને

ઘણા દિવસ થઇ
ગયા તને મળ્યો નથી,
દિલ કરે છે આવીને તને
જોરથી Hug કરી લઉં !!

ghana divas thai
gaya tane malyo nathi,
dil kare chhe aavine tane
jorathi hug kari lau !!

પ્રેમ આંધળો હોય છે, પણ

પ્રેમ આંધળો હોય છે,
પણ શોધે હંમેશા રૂપાળી
છોકરીને જ છે એવું કેમ !!
😂😂😂😂😂

prem andhalo hoy chhe,
pan shodhe hammesha rupali
chhokarine j chhe evu kem !!
😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

યાદ તો તારી બહુ આવે

યાદ તો તારી બહુ આવે છે,
પણ શું કરું યાર તારું
વાત વાતમાં ઇગ્નોર કરવું મને
તારાથી દુર લઇ જાય છે !!

yad to tari bahu aave chhe,
pan shu karu yar taru
vat vat ma ignore karavu mane
tarathi dur lai jay chhe !!

સફળતાની ચાવી અને ઘર સામે

સફળતાની ચાવી
અને ઘર સામે મસ્ત ભાભી,
નસીબવાળાને જ મળે છે !!
😂😂😂😂😂😂

safalatani chavi
ane ghar same mast bhabhi,
nasibavalane j male chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

જે વાતો તમને તકલીફ આપે

જે વાતો તમને
તકલીફ આપે છે,
એ જ તમને તાલીમ
પણ આપે છે !!

je vato tamane
takalif aape chhe,
e j tamane talim
pan aape chhe !!

Life Quotes Gujarati

4 years ago

પ્રેમ કરું છું એટલે તારી

પ્રેમ કરું છું એટલે તારી
સાથે રહેવાની જીદ કરું છું,
બાકી જિંદગી તો ગમે તેની
સાથે નીકળી જાય !!

prem karu chhu etale tari
sathe rahevani jid karu chhu,
baki jindagi to game teni
sathe nikali jay !!

સપનાઓ સપના બનીને રહી જાય,

સપનાઓ
સપના બનીને રહી જાય,
પથારી સાથે એટલો પણ
પ્રેમ ના કરવો !!

sapanao
sapana banine rahi jay,
pathari sathe etalo pan
prem na karavo !!

Life Quotes Gujarati

4 years ago

ઈતિહાસ ગવાહ છે સાહેબ, સ્કુલમાં

ઈતિહાસ ગવાહ છે સાહેબ,
સ્કુલમાં એકદમ શાંત દેખાતી
છોકરી કોલેજમાં જઈને ફટાકડી
જેવી થઇ જાય છે !!
😂😂😂😂😂😂

itihas gavah chhe saheb,
school ma ekadam shant dekhati
chhokari college ma jaine fatakadi
jevi thai jay chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

મેં તો અનહદ પ્રેમ કર્યો

મેં તો
અનહદ પ્રેમ કર્યો છે તને,
બે-ચાર દિવસનો પ્રેમ કરતા
મને ક્યાં આવડે છે !!

me to
anahad prem karyo chhe tane,
be-char divas no prem karata
mane kya aavade chhe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.