Shala Rojmel
રસ્તે મળી જાય પ્રેમ તો

રસ્તે મળી જાય પ્રેમ
તો આજે પૂછી લેવું છે,
મારા હૃદયનું આંગણું
તારે ભાડે લેવું છે ?

raste mali jay prem
to aaje puchhi levu chhe,
mara raday nu aanganu
tare bhade levu chhe?

તારી સાથે થતી વાતો ફક્ત

તારી સાથે થતી
વાતો ફક્ત વાતો નથી,
પણ મારી માટે
ખુશીઓનું બહાનું છે !!

tari sathe thati
vato fakt vato nathi,
pan mari mate
khushionu bahanu chhe !!

છોકરીઓ તમારા લુક કરતા, તમારા

છોકરીઓ
તમારા લુક કરતા,
તમારા અવાજની
દીવાની હોય છે !!

chhokario
tamara luk karata,
tamara avaj ni
divani hoy chhe !!

જે પ્રેમમાં શંકા થવા લાગે,

જે પ્રેમમાં શંકા થવા લાગે,
સમજી લેવું એ પ્રેમનો અંત
હવે બહુ દુર નથી સાહેબ !!

je prem ma shanka thava lage,
samaji levu e prem no ant
have bahu dur nathi saheb !!

Love Shayari Gujarati

4 years ago

જિંદગીમાં એક તું મળી જાય,

જિંદગીમાં
એક તું મળી જાય,
તો બીજું કંઈ જોઈતું
પણ નથી મારે !!

jindagima
ek tu mali jay,
to biju kai joitu
pan nathi mare !!

બેશરમ કોરોના દિવાળી તો મનાવી

બેશરમ કોરોના
દિવાળી તો મનાવી લીધી,
હવે જાય છે કે નવું વરસ
મનાવીને જ જઈશ !!
😂😂😂😂😂😂

besharam corona
divali to manavi lidhi,
have jay chhe ke navu varas
manavine j jaish !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

અમે પણ જાણીએ છીએ, તમને

અમે પણ જાણીએ છીએ,
તમને અમારા સારા સમય સાથે
મતલબ છે અમારાથી નહીં !!

ame pan janie chhie,
tamane amara sara samay sathe
matalab chhe amarathi nahi !!

જો તમે પણ ટીવી ચાલુ

જો તમે પણ ટીવી ચાલુ કરીને
મોબાઈલ લઈને બેસી જાઓ છો,
તો સાચા ભારતીય છો તમે !!
😂😂😂😂😂😂

jo tame pan tv chalu karine
mobile laine besi jao chho,
to sacha bharatiy chho tame !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

ઇગ્નોર એવી રીતે કરો, કે

ઇગ્નોર એવી રીતે કરો,
કે તમારો રિપ્લાય જોઇને
સામેવાળો નાચવા લાગે !!
😂😂😂😂😂😂

ignore evi rite karo,
ke tamaro reply joine
samevalo nachav lage !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

સોશિયલ મીડિયાનો અગત્યનો નિયમ, ક્યારેય

સોશિયલ
મીડિયાનો અગત્યનો નિયમ,
ક્યારેય કોઈને સીરીયસલી
લેવા નહીં !!

social
media no agaty no niyam,
kyarey koine seriously
leva nahi !!

Life Quotes Gujarati

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.