Shala Rojmel
-: હવે વ્રતો ચાલુ :-

-: હવે વ્રતો ચાલુ :-
સવારે વડ પર દોરા બાંધશે અને
રાત્રે વર પર ડોળા કાઢશે !!
😂😂😂😂😂😂

-: have vrato chalu:-
savare vad par dor bandhashe ane
ratre var par dol kadhashe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

એક દુપટ્ટા માટે, ક્યારેય ખભો

એક દુપટ્ટા માટે,
ક્યારેય ખભો ના છોડવો !!
🙏🙏🙏🙏🙏

ek dupatta mate,
kyarey khabho na chhodavo !!
🙏🙏🙏🙏🙏

ચોખ્ખી ના કહી દેવી સારી,

ચોખ્ખી ના
કહી દેવી સારી,
ખોટું કોઈની #Feeling
સાથે રમવા કરતા !!

chokhkhi na
kahi devi sari,
khotu koini#feeling
sathe ramava karata !!

Love Shayari Gujarati

4 years ago

વાત ખાલી મેહનતની છે, બાકી

વાત ખાલી
મેહનતની છે,
બાકી નસીબ તો
બધાનાં સારા જ છે !!
🙏🙏🙏🙏🙏🙏🙏

vat khali
mehanat ni chhe,
baki nasib to
badhana sara j chhe !!
🙏🙏🙏🙏🙏🙏🙏

Gujarati Suvichar

4 years ago

મળે જો ઈશ્વર તો એને

મળે જો ઈશ્વર
તો એને એક ફરિયાદ કરવી છે,
શા માટે એને જ નમવું પડે
જેને સંબંધની કદર હોય છે !!

male jo ishvar
to ene ek fariyad karavi chhe,
sha mate ene j namavu pade
jene sambandh ni kadar hoy chhe !!

કૃષ્ણ એ ગીતામાં કહ્યું છે

કૃષ્ણ એ ગીતામાં કહ્યું છે
કે મારા પર ભરોસો રાખો,
પણ એવું નથી કહ્યું
કે મારા ભરોસે બેસી રહો !!

krushn e gitama kahyu chhe
ke mara par bharoso rakho,
pan evu nathi kahyu
ke mara bharose besi raho !!

Gujarati Suvichar

4 years ago

ભ્રમ હતો મારો કે એનાં

ભ્રમ હતો મારો
કે એનાં માટે હું ખાસ છું,
ભાંગ્યો એ ભ્રમ મારો
માટે હું ઉદાસ છું !!

bhram hato maro
ke ena mate hu khas chhu,
bhangyo e bhram maro
mate hu udas chhu !!

Sad Shayari Gujarati

4 years ago

જીવનમાં સાચા પ્રેમનું આગમન થવું

જીવનમાં સાચા પ્રેમનું
આગમન થવું એટલે જાણે,
અલ્પવિરામમાં ચાલતી
જિંદગીમાં પૂર્ણવિરામ થવું !!

jivan ma sacha prem nu
aagaman thavu etale jane,
alpaviram ma chalati
jindagima purnaviram thavu !!

Life Quotes Gujarati

4 years ago

એકલા રેહતા પણ શીખી જાઓ

એકલા રેહતા
પણ શીખી જાઓ સાહેબ,
કાયમ બધા સાથે નથી રેહવાના !!
😢😢😢😢😢😢😢😢

ekala rehata
pan shikhi jao saheb,
kayam badha sathe nathi rehavana !!
😢😢😢😢😢😢😢😢

છોડી દેવું તો સહેલું છે

છોડી દેવું તો
સહેલું છે બધા માટે,
નિભાવવું જ અઘરું છે
ને સાહેબ !!

chhodi devu to
sahelu chhe badha mate,
nibhavavu j agharu chhe
ne saheb !!

Sad Shayari Gujarati

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.