Shala Rojmel
ગરીબના ઉધાર જેવો હોય છે

ગરીબના
ઉધાર જેવો હોય છે પ્રેમ,
એકવાર ચડી જાય પછી
ઉતરતો નથી !!

garib na
udhar jevo hoy chhe prem,
ekavar chadi jay pachhi
utar to nathi !!

Love Shayari Gujarati

3 years ago

દિલને હળવું કરવા તારી પાસે

દિલને હળવું કરવા
તારી પાસે આવ્યો હતો,
પણ તારા આંસુએ ફરી મારા
દર્દનું વજન વધારી દીધું !!

dil ne halavu karava
tari pase aavyo hato,
pan tara aansue fari mara
dard nu vajan vadhari didhu !!

યાદોનું બંધન તોડવું એટલું આસાન

યાદોનું બંધન તોડવું
એટલું આસાન નથી હોતું,
અમુક લોકો હૃદયમાં વસતા
હોય છે લોહીની જેમ !!

yadonu bandhan todavu
etalu aasan nathi hotu,
amuk loko raday ma vasata
hoy chhe lohini jem !!

રાહ જોવી હોય તો જો

રાહ જોવી હોય તો જો
હું મળવા નહીં આવું આજે,
ક્યારેક તો તું તડપી જો
તને પણ ખબર પડશે !!

rah jovi hoy to jo
hu malava nahi aavu aaje,
kyarek to tu tadapi jo
tane pan khabar padashe !!

સુનસાન લાગે છે તારાથી અલગ

સુનસાન લાગે છે
તારાથી અલગ થઈને આ રાતો,
દીવા તો બળે છે
પણ અજવાળું નથી આપતા !!

sun san lage chhe
tarathi alag thaine aa rato,
diva to bale chhe
pan ajavalu nathi aapata !!

અજાણ્યા જગતમાં આશાનો સહારો લઈને,

અજાણ્યા જગતમાં
આશાનો સહારો લઈને,
પાછી પ્રીત કરીશ એક
નવી ઉંમર લઈને !!

ajanya jagat ma
aashano saharo laine,
pachhi prit karish ek
navi ummar laine !!

લોકો કહે છે કે આપણે

લોકો કહે છે કે
આપણે જે વિચારીએ છે
એ જ બની જઈએ છીએ,
મને ડર છે કે હું ક્યાંક
તું ના બની જાઉં !!

loko kahe chhe ke
aapane je vicharie chhe
e j bani jaie chhie,
mane dar chhe ke hu kyank
tu na bani jau !!

એ તો ખાલી મને જ

એ તો ખાલી
મને જ ખબર છે,
કે તું એકલામાં કેવા
કાંડ કરે છે !!
😂😂😂😂😂

e to khali
mane j khabar chhe,
ke tu ekalama keva
kand kare chhe !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

"સાથ" અને "હાથ" ખભા પર

"સાથ" અને "હાથ"
ખભા પર "બોજ" નથી હોતા,
પણ "અફસોસ" કે આવા લોકો
જીવનમાં "રોજ" નથી હોતા !!
🙏🙏🙏શુભ સવાર🙏🙏🙏

"sath" ane"hath"
khabha par"boj" nathi hota,
pan"afasos" ke aava loko
jivanama"roj" nathi hota !!
🙏🙏🙏shubh savar🙏🙏🙏

કોઈને જુઓ અને તમારી અંદર

કોઈને જુઓ
અને તમારી અંદર
રંગોળી પુરાઈ જાય,
ત્યારે સમજવું કે
આજે દિવાળી છે !!

koine juo
ane tamari andar
rangoli purai jay,
tyare samajavu ke
aaje divali chhe !!

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.