તારા બદલાઈ જવાનું દુઃખ નથી
તારા બદલાઈ
જવાનું દુઃખ નથી મને,
તારા પર કરેલા ભરોસા પર
શરમ આવે છે મને !!
tara badalai
javanu dukh nathi mane,
tara par karela bharosa par
sharam aave chhe mane !!
Bewafa Shayari Gujarati
3 years ago
બીજું બધું છોડ, અને ચાલ
બીજું બધું છોડ,
અને ચાલ ફટાફટ
I Love You બોલ !!
biju badhu chhod,
ane chal fatafat
i love you bol !!
Romantic Shayari Gujarati
3 years ago
કોઈને ડર છે કે ભગવાન
કોઈને ડર છે કે
ભગવાન જોઈ રહ્યા છે,
કોઈને વિશ્વાસ છે કે
ભગવાન જોઈ રહ્યા છે !!
koine dar chhe ke
bhagavan joi rahya chhe,
koine vishvas chhe ke
bhagavan joi rahya chhe !!
Gujarati Suvichar
3 years ago
મારા હોઠ ફાટી ગયા છે,
મારા હોઠ
ફાટી ગયા છે,
ડોકટરે ચુમ્મીની કમી
બતાવી છે !!
mara hoth
fati gaya chhe,
doctor e chummini kami
batavi chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
પ્રેમ પણ સમજી વિચારીને કરવો,
પ્રેમ પણ
સમજી વિચારીને કરવો,
કેમ કે ઓછો પ્રેમ કોઈને
ગમતો નથી અને વધારે પ્રેમ
કોઈને પચતો નથી !!
prem pan
samaji vicharine karavo,
kem ke ochho prem koine
gamato nathi ane vadhare prem
koine pachato nathi !!
Love Shayari Gujarati
3 years ago
બાળપણ એટલે વહાલું હોય છે,
બાળપણ
એટલે વહાલું હોય છે,
કેમ કે ત્યારે ખભા અને દિલ
બંને ખાલી હોય છે !!
balapan
etale vahalu hoy chhe,
kem ke tyare khabha ane dil
banne khali hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગીમાં બસ એટલું આપજે એ
જિંદગીમાં બસ
એટલું આપજે એ ખુદા,
ના મરું એના પહેલા અને
ના જીવું એના પછી !!
jindagima bas
etalu aapaje e khuda,
na maru ena pahela ane
na jivu ena pachhi !!
Romantic Shayari Gujarati
3 years ago
પ્રેમનું આયુષ્ય એના પર આધાર
પ્રેમનું આયુષ્ય
એના પર આધાર રાખે છે,
કે એ કરેલો છે કે થયેલો છે !!
prem nu ayushy
ena par aadhar rakhe chhe,
ke e karelo chhe ke thayelo chhe !!
Love Shayari Gujarati
3 years ago
સંબંધ ચાહે કોઈ પણ હોય,
સંબંધ ચાહે
કોઈ પણ હોય,
માપવામાં રહેશો તો
માણી નહીં શકો !!
sambandh chahe
koi pan hoy,
mapavama rahesho to
mani nahi shako !!
Sambandh Status Gujarati
3 years ago
આજકાલના પ્રેમમાં, પ્રેમ સિવાય બધું
આજકાલના પ્રેમમાં,
પ્રેમ સિવાય બધું મળે છે !!
aajakal na prem ma,
prem sivay badhu male chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
