સતત બોલતું માણસ અચાનક ચુપ
સતત બોલતું માણસ
અચાનક ચુપ થઇ જાય,
ત્યારે સમજવું કે શબ્દોની
ખોટ નહીં પણ લાગણીની
ઓટ આવી છે !!
satat bolatu manas
achanak chup thai jay,
tyare samajavu ke shabdoni
khot nahi pan laganini
ot aavi chhe !!
Life Quotes Gujarati
2 years ago