Shala Rojmel
LOVE YOU બોલવાવાળા તો બહુ

LOVE YOU
બોલવાવાળા તો બહુ મળે,
પણ નિભાવી એ જ શકે જે
એ શબ્દને સમજતા હોય !!

love you
bolavavala to bahu male,
pan nibhavi e j shake je
e shabdane samajata hoy !!

Love Shayari Gujarati

4 years ago

મારા હસવાનું કારણ તમે હતા,

મારા હસવાનું
કારણ તમે હતા,
પણ એ ક્યાં ખબર હતી કે
મારા રડવાનું કારણ પણ
તમે જ બનશો !!

mara hasavanu
karan tame hata,
pan e kya khabar hati ke
mara radavanu karan pan
tame j banasho !!

દિકા થોડી જલ્દી ઓનલાઈન આવી

દિકા થોડી જલ્દી
ઓનલાઈન આવી જા,
સવાર સવારમાં બહુ યાદ
આવે છે તારી !!

dika thodi jaldi
online aavi ja,
savar savar ma bahu yad
aave chhe tari !!

જે વસ્તુ આપણા હાથમાં નથી,

જે વસ્તુ
આપણા હાથમાં નથી,
એના વિશે ચિંતા કરવાનો
કોઈ મતલબ નથી !!

je vastu
aapan hath ma nathi,
ena vishe chinta karavano
koi matalab nathi !!

Gujarati Suvichar

4 years ago

તૈયાર રહેજે દિકા, આ લોકડાઉન

તૈયાર રહેજે દિકા,
આ લોકડાઉન ખુલે એટલે
21 દિવસનો ઉભરાતો આ પ્રેમ
તારા ઉપર કાઢવાનો છે !!

taiyar raheje dika,
lokdown khule etale
21 divasano ubharato aa prem
tara upar kadhavano chhe !!

છોકરો એવો પટાવો કે પ્રેમ

છોકરો એવો પટાવો
કે પ્રેમ આપે ના આપે,
પણ પૈસા તો આપે જ !!
😜😜😜😜😜

chhokaro evo patavo
ke prem aape na aape,
pan paisa to aape j !!
😜😜😜😜😜

Gujarati Jokes

4 years ago

જેને તમારું થવું જ નથી,

જેને તમારું થવું જ નથી,
એ પાસે હોવા છતાં દુર જ હોય છે !!

jene tamaru thavu j nathi,
e pase hova chhata dur j hoy chhe !!

Life Quotes Gujarati

4 years ago

કંઈ હતું જ નહીં ખોવા

કંઈ હતું જ નહીં ખોવા માટે,
પણ આજે એવું લાગે છે કે હું
તને ખોઈને બધું ખોઈ બેઠો !!

kai hatu j nahi khova mate,
pan aaje evu lage chhe ke hu
tane khoine badhu khoi betho !!

ઈચ્છા છે કે બસ આમ

ઈચ્છા છે કે બસ
આમ જ જિંદગી નીકળી જાય,
તારી સાથે વાત કરતા કરતા
મૌત આવી જાય !!

ichchha chhe ke bas
aam j jindagi nikali jay,
tari sathe vat karata karata
maut aavi jay !!

અમુક લોકો જે ટોન્ટ મારે

અમુક લોકો
જે ટોન્ટ મારે છે કે મોટા માણસો
તો મેસેજ પણ ના કરે,
એમને એટલું જ કહેવાનું કે
તમે ક્યાં લોહીના લેટર લખીને
ઉંધા વળી ગયા !!
😂😂😂😂😂😂

amuk loko
je tont mare chhe ke mota manaso
to message pan na kare,
emane etalu j kahevanu ke
tame kya lohina letar lakhine
undha vali gaya !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.