Shala Rojmel
ઓયે પાગલ ઓનલાઈન આવને, મારે

ઓયે પાગલ
ઓનલાઈન આવને,
મારે વાત કરવી છે
તારી સાથે !!

oye pagal
online aavane,
mare vat karavi chhe
tari sathe !!

બધી વાર્તાઓમાં એક હીરો હોય

બધી વાર્તાઓમાં
એક હીરો હોય છે,
મારી વાર્તામાં એ
મારા પપ્પા છે !!

badhi vartaoma
ek hiro hoy chhe,
mari vartama e
mara pappa chhe !!

સૌથી ખરાબ નશો કોઈની આદતનો

સૌથી ખરાબ નશો
કોઈની આદતનો હોય છે,
જેને આપણે ખરીદી પણ
નથી શકતા અને એના વગર
રહી પણ નથી શકતા !!

sauthi kharab nasho
koini aadat no hoy chhe,
jene aapane kharidi pan
nathi shakata ane ena vagar
rahi pan nathi shakat !!

પ્રેમની તો ખબર નથી પણ

પ્રેમની તો ખબર
નથી પણ એટલું યાદ છે,
બે આંખોથી એક જ સપનું
જોયું હતું આપણે !!

prem ni to khabar
nathi pan etalu yad chhe,
be aankhothi ek j sapanu
joyu hatu aapane !!

છોકરાઓનું એક જ ગણિત હોય

છોકરાઓનું
એક જ ગણિત હોય છે,
મળી તો Best નહીં
તો પછી Next !!
😂😂😂😂😂😂

chhokaraonu
ek j ganit hoy chhe,
mali to best nahi
to pachhi next !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

કોણ કહે છે કે હું

કોણ કહે છે કે
હું વાતો કરવા નથી માંગતી,
એકવાર તું વાતો ચાલુ તો કર,
હું વાતો પૂરી નહીં થવા દઉં !!

kon kahe chhe ke
hu vato karava nathi mangati,
ekavar tu vato chalu to kar,
hu vato puri nahi thava dau !!

એવી તો શું ભૂલ કરી

એવી તો શું ભૂલ કરી અમે
કે આટલા નારાજ થઇ ગયા,
સાવ પાસે હતા ને હવે આમ
પારકા થઇ ગયા !!

evi to shu bhul kari ame
ke aatala naraj thai gaya,
sav pase hata ne have aam
paraka thai gaya !!

આ તો યાદ છે સાહેબ,

આ તો
યાદ છે સાહેબ,
લખી લખીને પણ
કેટલી લખાય !!

aa to
yad chhe saheb,
lakhi lakhine pan
ketali lakhay !!

કોઈની સંકુચિતતાના કારણે, આપણી વિશાળતા

કોઈની
સંકુચિતતાના કારણે,
આપણી વિશાળતા
છોડી ના દેવાય !!
💐💐💐શુભ રાત્રી💐💐💐

koini
sankuchitatana karane,
aapani vishalata
chhodi na devay !!
💐💐💐shubh ratri💐💐💐

બધા સંબંધોને કંઈ નામની જરૂર

બધા સંબંધોને કંઈ
નામની જરૂર નથી હોતી,
બસ કોઈ પારકું પોતાનું
લાગે એ જ પ્રેમ છે !!

badha sambandhone kai
nam ni jarur nathi hoti,
bas koi paraku potanu
lage e j prem chhe !!

Love Shayari Gujarati

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.