જ્યાં સુધી તારી સાથે વાત
જ્યાં સુધી તારી
સાથે વાત ના થઇ જાય,
મને ઊંઘ નથી આવતી દિકા !!
jya sudhi tari
sathe vat na thai jay,
mane ungh nathi aavati dika !!
Romantic Shayari Gujarati
4 years ago
ઓયે જાન મને એટલો પણ
ઓયે જાન મને
એટલો પણ ના તડપાવ,
કે હું તારા વિના જીવતા
શીખી જાવ !!
oye jan mane
etalo pan na tadapav,
ke hu tara vina jivata
shikhi jav !!
Breakup Shayari Gujarati
4 years ago
વર્ષ ભલે બદલાઈ ગયું, દુઆ
વર્ષ ભલે બદલાઈ ગયું,
દુઆ છે કે કોઈના સંબંધો
ના બદલાઈ જાય સાહેબ !!
💐💐💐શુભ સવાર💐💐💐
varsh bhale badalai gayu,
dua chhe ke koina sambandho
na badalai jay saheb !!
💐💐💐shubh savar💐💐💐
Good Morning Quotes Gujarati
4 years ago
કેટલા ખુશનસીબ હોય છે એ
કેટલા ખુશનસીબ
હોય છે એ લોકો,
જેમનો પ્રેમ હસ્તમેળાપ
સુધી પહોંચે છે !!
ketala khush nasib
hoy chhe e loko,
jemano prem hast melap
sudhi pahonche chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
લગ્ન એની સાથે કરો, જેને
લગ્ન એની સાથે કરો,
જેને જોઇને એટલી ખુશી થાય
જેટલી ખાવાનું જોઇને થાય છે !!
lagn eni sathe karo,
jene joine etali khushi thay
jetali khavanu joine thay chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
લોકો માત્ર પ્રેમ કરે છે,
લોકો માત્ર પ્રેમ કરે છે,
ચાલ આપણે લગ્ન કરીએ !!
loko matr prem kare chhe,
chal aapane lagn karie !!
Romantic Shayari Gujarati
4 years ago
અધુરી મુલાકાત જ, ફરીથી મળવાનો
અધુરી મુલાકાત જ,
ફરીથી મળવાનો વાયદો હોય છે !!
adhuri mulakat j,
farithi malavano vayado hoy chhe !!
Love Shayari Gujarati
4 years ago
જેને ઓનલાઈન જોઇને મન ઉદાસ
જેને ઓનલાઈન જોઇને
મન ઉદાસ થઇ જાય,
એને આજે જ બ્લોક કરી દો !!
jene online joine
man udas thai jay,
ene aaje j blok kari do !!
Life Quotes Gujarati
4 years ago
જિંદગી રીંગણા જેવી થઇ ગઈ
જિંદગી રીંગણા
જેવી થઇ ગઈ છે,
ગમે તે આવીને ભરથું
બનાવી જાય છે !!
😂😂😂😂😂😂
jindagi ringana
jevi thai gai chhe,
game te aavine bharathu
banavi jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
બરબાદ થવાના બીજા પણ ઘણા
બરબાદ થવાના
બીજા પણ ઘણા રસ્તા છે,
પણ મારા દોસ્તને પ્રેમ જ
ઠીક લાગ્યો !!
😂😂😂😂😂😂
barabad thavana
bija pan ghana rasta chhe,
pan mara dost ne prem j
thik lagyo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
