આજ સુધી મને કોઈએ નથી
આજ સુધી મને કોઈએ
નથી કીધું કે તું મારી દુનિયા છે,
કદાચ હું કોઈનું ગામડું હોઈશ !!
😂😂😂😂😂😂
aaj sudhi mane koie
nathi kidhu ke tu mari duniya chhe,
kadach hu koinu gamadu hoish !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
મિત્રતા એટલે કોઈ જ કારણ
મિત્રતા એટલે
કોઈ જ કારણ વગર,
સૌથી વધુ ગમતી વ્યક્તિ !!
mitrata etale
koi j karan vagar,
sauthi vadhu gamati vyakti !!
Dosti Shayari Gujarati
4 years ago
ઘણીવાર કોઈનો જીવ જતો હોય,
ઘણીવાર
કોઈનો જીવ જતો હોય,
અને કોઈકનું કંઈ જ ના
જતું હોય !!
ghanivar
koino jiv jato hoy,
ane koik nu kai j na
jatu hoy !!
Sad Shayari Gujarati
4 years ago
જીવનમાં આગળ વધવા માટે, શરૂઆત
જીવનમાં
આગળ વધવા માટે,
શરૂઆત ગમે ત્યાંથી
થઇ શકે છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
jivan ma
aagal vadhava mate,
sharuat game tyathi
thai shake chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
4 years ago
કોઈને એટલો પણ સમય ના
કોઈને એટલો
પણ સમય ના આપો,
કે એ તમને સાવ નવરા
સમજવા લાગે !!
koine etalo
pan samay na aapo,
ke e tamane sav navara
samajava lage !!
Life Quotes Gujarati
4 years ago
જવું હોય એને જવા દો
જવું હોય
એને જવા દો સાહેબ,
આજે રોકાઈ જશે તો કાલે
જતા જ રહેશે !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐
javu hoy
ene java do saheb,
aaje rokai jashe to kale
jata j raheshe !!
💐🌹🌻shubh ratri🌻🌹💐
Good Night Shayari Gujarati
4 years ago
ચીનનું એક TIKTOK તો આપણાથી
ચીનનું એક TIKTOK તો
આપણાથી ડીલીટ નથી થતું,
ને વાતો કરીએ છીએ ચીનનો
સંપૂર્ણ બહિષ્કાર કરવાની !!
😂😂😂😂😂😂
chinanu ek tiktok to
aapanathi delete nathi thatu,
ne vato karie chie chinano
sampurn bahishkar karavani !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જયારે કોઈપણ કાર્યમાં તમારો ભાવ
જયારે કોઈપણ કાર્યમાં
તમારો ભાવ નિર્દોષ હોય,
ત્યારે ઈશ્વર પણ હંમેશા
તમારી સાથે હોય છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
jayare koipan kary ma
tamaro bhav nirdosh hoy,
tyare ishvar pan hammesha
tamari sathe hoy chhe !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
4 years ago
એને આખી દુનિયા યાદ છે,
એને આખી
દુનિયા યાદ છે,
બસ એક હું જ
યાદ નથી !!
ene aakhi
duniya yad chhe,
bas ek hu j
yad nathi !!
Narajagi Shayari Gujarati
4 years ago
જીતવાની મજા ત્યારે જ આવે
જીતવાની
મજા ત્યારે જ આવે છે,
જયારે બધા તમારા હારવાની
રાહ જોઈ રહ્યા હોય !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
jitavani
maja tyare j aave chhe,
jayare badha tamara haravani
rah joi rahya hoy !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
4 years ago
