કુદરત પણ કમાલ કરે છે,
કુદરત પણ કમાલ કરે છે,
આંખો બ્લેક એન્ડ વ્હાઈટ આપે છે
અને સ્વપ્ન રંગીન દેખાડે છે !!
kudarat pan kamal kare chhe,
aankho black end white aape chhe
ane svapn rangin dekhade chhe !!
Life Quotes Gujarati
4 years ago
બ્રેકઅપ જેવા શબ્દો લફરાંમાં હોય,
બ્રેકઅપ જેવા
શબ્દો લફરાંમાં હોય,
બાકી પ્રેમ તો અનંત છે
અને રહેશે !!
breakup jeva
shabdo lafarama hoy,
baki prem to anant chhe
ane raheshe !!
Love Shayari Gujarati
4 years ago
તું વિચારી પણ ના શકે,
તું વિચારી પણ ના શકે,
એટલું વિચારીએ છીએ અમે તને !!
tu vichari pan na shake,
etalu vicharie chhie ame tane !!
Romantic Shayari Gujarati
4 years ago
આજકાલ હૃદયમાં થોડું દુખતું હોય
આજકાલ હૃદયમાં
થોડું દુખતું હોય એવું લાગે છે,
જોને હૃદયમાં બેઠેલું કોઈ
રૂઠતું હોય એવું લાગે છે !!
aajakal raday ma
thodu dukhatu hoy evu lage chhe,
jone raday ma bethelu koi
ruthatu hoy evu lage chhe !!
Breakup Shayari Gujarati
4 years ago
જયારે પણ હું ઉદાસ હોવ
જયારે પણ હું ઉદાસ
હોવ ત્યારે એમ થાય,
કે કાશ તું દોડીને આવે અને
મને જોરથી બાથ ભરી લે !!
jayare pan hu udas
hov tyare em thay,
ke kash tu dodine aave ane
mane jor thi bath bhari le !!
Romantic Shayari Gujarati
4 years ago
ખરાબ સમય તો નીકળી જ
ખરાબ સમય
તો નીકળી જ જાય છે,
પણ સારા સારા લોકોની
ઔકાત દેખાડી જાય છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
kharab samay
to nikali j jay chhe,
pan sara sara lokoni
aukat dekhadi jay chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
4 years ago
આ વાયુ વાવાઝોડું તો સમાય
આ વાયુ વાવાઝોડું
તો સમાય જશે દરિયામાં,
પણ તારી યાદોના વાવાઝોડાને
નહીં સમાવી શકું દિલમાં !!
aa vayu vavajhodu
to samay jashe dariyama,
pan tari yadona vavajhodane
nahi samavi shaku dil ma !!
Miss You Shayari Gujarati
4 years ago
એણે નક્કી કર્યું હતું કે
એણે નક્કી કર્યું હતું
કે એ દેશને ઝૂકવા નહીં દે,
અને અમે નક્કી કર્યું હતું કે
અમે એને હારવા નહીં દઈએ !!
ene nakki karyu hatu
ke e desh ne jhukava nahi de,
ane ame nakki karyu hatu ke
ame ene harava nahi daie !!
Life Quotes Gujarati
4 years ago
તું એટલે મંદિરમાં હાથ જોડતા
તું એટલે
મંદિરમાં હાથ જોડતા જ,
ભગવાનને પણ ખબર પડી
જાય આને જ માંગશે !!
tu etale
mandir ma hath jodata j,
bhagavan ne pan khabar padi
jay aane j mangashe !!
Romantic Shayari Gujarati
4 years ago
ભલે એની કોઈ વોરંટી કે
ભલે એની કોઈ
વોરંટી કે ગેરંટી નથી,
છતાં વર્ષોથી પ્રેમની
કિંમત ઘટી નથી !!
bhale eni koi
warrnty ke guarantee nathi,
chhata varshothi prem ni
kimmat ghati nathi !!
Love Shayari Gujarati
4 years ago
