Shala Rojmel
બસ પોતાની જિંદગીને બીજાની જિંદગી

બસ પોતાની
જિંદગીને બીજાની જિંદગી સાથે
સરખાવવાનું બંધ કરી દો,
તમે ખુશીથી જીવતા શીખી
જશો સાહેબ !!

bas potani
jindagine bijani jindagi sathe
sarakhavavanu bandh kari do,
tame khushithi jivata shikhi
jasho saheb !!

Life Quotes Gujarati

4 years ago

ચોર્યાસી લાખ જન્મોનો થાક ઉતારી

ચોર્યાસી લાખ
જન્મોનો થાક ઉતારી દે,
બસ એનું નામ પ્રેમ !!

choryasi lakh
janmono thak utari de,
bas enu nam prem !!

ટપકી પડે છે આંખમાંથી આંસુ

ટપકી પડે છે
આંખમાંથી આંસુ તારી યાદમાં,
આ એક એવો વરસાદ છે
જેની કોઈ મોસમ નથી !!

tapaki pade chhe
ankh manthi aansu tari yad ma,
aa ek evo varasad chhe
jeni koi mosam nathi !!

જિંદગીની કસોટીમાંથી ઘણા સંબંધો પસાર

જિંદગીની કસોટીમાંથી
ઘણા સંબંધો પસાર થાય છે,
અમુક નીકળે સાચું સોનું ને
અમુકના પાણી મપાય જાય છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

jindagini kasotimanthi
ghana sambandho pasar thay chhe,
amuk nikale sachu sonu ne
amuk na pani mapay jay chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹

સુખ તો સવાર જેવું હોય

સુખ તો સવાર
જેવું હોય છે સાહેબ,
માંગવાથી નહીં જાગવાથી
મળે છે !!

sukh to savar
jevu hoy chhe saheb,
mangavathi nahi jagavathi
male chhe !!

Gujarati Suvichar

4 years ago

એમ તો બધા એક દિવસ

એમ તો બધા એક
દિવસ મરી જ જવાના છે,
આ તો તમે મળ્યા હોત
તો થોડું જીવી લેત !!

em to badha ek
divas mari j javana chhe,
aa to tame malya hot
to thodu jivi let !!

તને પામીને લોટરી જેવું કશુક

તને પામીને લોટરી
જેવું કશુક લાગી ગયું,
તું હથેળીને સ્પર્શી ને મારું
નસીબ જાગી ગયું !!

tane pamine lotari
jevu kashuk lagi gayu,
tu hatheline sparshi ne maru
nasib jagi gayu !!

તમારું સ્મિત તમારો લોગો છે,

તમારું
સ્મિત તમારો લોગો છે,
અને તમારું વ્યક્તિત્વ
તમારું બિઝનેસ કાર્ડ છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

tamaru
smit tamaro logo chhe,
ane tamaru vyaktitv
tamaru bizanes kard chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

એક સપનું હતું કે એ

એક સપનું હતું કે
એ પણ મને ચાહે મારી જેમ,
પણ એ સપનું હતું અને
સપનું જ રહી ગયું !!

ek sapanu hatu ke
e pan mane chahe mari jem,
pan e sapanu hatu ane
sapanu j rahi gayu !!

ઝગડો થવા પર આપણે તો

ઝગડો થવા પર આપણે
તો ગુસ્સે થઇ જઈએ છીએ,
પણ આ દિલ છે જેને એમના
વગર ફાવતું જ નથી !!

zagado thava par aapane
to gusse thai jaie chhie,
pan aa dil chhe jene emana
vagar favatu j nathi !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.