જે છોકરીને ભાઈની જરૂર છે
જે છોકરીને ભાઈની
જરૂર છે એ કૃપા કરીને પોતાના
મમ્મી પપ્પાનો સંપર્ક કરે,
અમે છોકરાઓએ બધાના ભાઈ
બનવાનો ઠેકો નથી લીધો હો !!
😂😂😂😂😂😂
je chhokarine bhaini
jarur chhe e krupa karine potana
mummy pappano sampark kare,
ame chhokaraoe badhana bhai
banavano theko nathi lidho ho !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
પ્રેમ તો માત્ર મને જ
પ્રેમ તો
માત્ર મને જ હતો,
એ તો રમકડું સમજીને
રમતા હતા !!
prem to
matr mane j hato,
e to ramakadu samajine
ramata hata !!
Broken Heart Shayari Gujarati
4 years ago
શ્વાસ કરતા પણ વધારે વિશ્વાસ
શ્વાસ કરતા પણ
વધારે વિશ્વાસ છે,
એટલે તો કહું છું કે
તું ખાસ છે !!
svas karata pan
vadhare vishvas chhe,
etale to kahu chhu ke
tu khas chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
દિલની ભાષા આંખોમાં હોય છે,
દિલની ભાષા
આંખોમાં હોય છે,
એને ઉકેલવી અઘરી હોય છે !!
dil ni bhasha
aankhoma hoy chhe,
ene ukelavi aghari hoy chhe !!
Love Shayari Gujarati
4 years ago
જે તમને રોવડાવી શકે છે,
જે તમને
રોવડાવી શકે છે,
બેશક એ તમને છોડી શકે છે !!
je tamane
rovadavi shake chhe,
beshak e tamane chhodi shake chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
આપણે તો #સિંગલ જ સારા,
આપણે તો
#સિંગલ જ સારા,
જેમને બોયફ્રેન્ડ છે એમણે
વળી ક્યાં મોટી લંકા જીતી લીધી છે !!
😂😂😂😂😂😂
aapane to
#singal j sara,
jemane boyfriend chhe emane
vali kya moti lanka jiti lidhi chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
માણસ તો જોઈએ એટલા મળે
માણસ તો
જોઈએ એટલા મળે છે,
પરંતુ જોઈએ એવા ભાગ્યે
જ મળે છે !!
manas to
joie etala male chhe,
parantu joie eva bhagye
j male chhe !!
Life Quotes Gujarati
4 years ago
મજબુર છું કે નથી તને
મજબુર છું કે
નથી તને પામી શકતો,
કે નથી તારી યાદોને
ભુલાવી શકતો !!
majabur chhu ke
nathi tane pami shakato,
ke nathi tari yadone
bhulavi shakato !!
Miss You Shayari Gujarati
4 years ago
મારા વગર એ એટલા ખુશ
મારા વગર
એ એટલા ખુશ છે,
કે પૂછવાનું મન જ નથી
થતું કે મારી યાદ આવે છે કે નહીં !!
mara vagar
e etala khush chhe,
ke puchavanu man j nathi
thatu ke mari yad aave chhe ke nahi !!
Breakup Shayari Gujarati
4 years ago
એક તમારા રૂપની જોવા ઝલક,
એક તમારા
રૂપની જોવા ઝલક,
ચાંદ રોજ રાત્રે અગાશીએ
જાય છે !!
ek tamara
rup ni jova zalak,
chand roj ratre agashie
jay chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
