એટલા પણ ઊંચા ના ઉડો
એટલા પણ
ઊંચા ના ઉડો સાહેબ,
કે નીચે આવવા માટે બીજાની
મદદ લેવી પડે !!
etala pan
uncha na udo saheb,
ke niche aavava mate bijani
madad levi pade !!
Life Quotes Gujarati
4 years ago
Late Night તમારી બકવાસ વાતો
Late Night તમારી બકવાસ
વાતો સાંભળવા વાળી દોસ્ત પણ,
નસીબથી જ મળે છે !!
late night tamari bakavas
vato sambhalava vali dost pan,
nasib thi j male chhe !!
Dosti Shayari Gujarati
4 years ago
સરળતાથી મળી જશો ને, તો
સરળતાથી મળી જશો ને,
તો લોકો સસ્તા જ સમજશે !!
saralatathi mali jasho ne,
to loko sasta j samajashe !!
Life Quotes Gujarati
4 years ago
મૂકી દઉં બાજી પર જીવ
મૂકી દઉં બાજી પર
જીવ મારો જો ઇનામ તું હોય,
ખર્ચી નાખું જિંદગી આખી
જો પરિણામ તું હોય !!
muki dau baji par
jiv maro jo inam tu hoy,
kharchi nakhu jindagi aakhi
jo parinam tu hoy !!
Romantic Shayari Gujarati
4 years ago
કોઈને નહીં કરું એમ નહીં,
કોઈને નહીં કરું એમ નહીં,
પણ તને કર્યો છે એવો પ્રેમ
હું બીજા કોઈને નહીં કરું !!
koine nahi karu em nahi,
pan tane karyo chhe evo prem
hu bij koine nahi karu !!
Romantic Shayari Gujarati
4 years ago
શબ્દનો સહવાસ ભલે ને ઓછો
શબ્દનો સહવાસ
ભલે ને ઓછો થાય,
બસ લાગણીની ભીનાશ
રહેવી જોઈએ !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
sabdano sahavas
bhale ne ochho thay,
bas laganini bhinash
rahevi joie !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
4 years ago
સમય નથી એમ નહીં મેનેજમેન્ટ
સમય નથી એમ નહીં
મેનેજમેન્ટ નથી એમ કહો,
કેમ કે સમય તો બધા પાસે
24 કલાકનો જ હોય છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
samay nathi em nahi
management nathi em kaho,
kem ke samay to badha pase
24 kalak no j hoy chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
4 years ago
આજકાલના રીલેશન ક્યાં સાચા હોય
આજકાલના
રીલેશન ક્યાં સાચા હોય છે,
એટલે જ આપણે સિંગલ
રખડવું સારું !!
😂😂😂😂😂😂
ajakalan
relation kya sacha hoy chhe,
etale j aapane singal
rakhadavu saru !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
PRIORITY એમને બનાવો, જે તમને
PRIORITY એમને બનાવો,
જે તમને ઉલ્લુ ના બનાવે !!
priority emane banavo,
je tamane ullu na banave !!
Gujarati Suvichar
4 years ago
રોજ પ્રાર્થનાઓમાં હું એને માંગ્યા
રોજ પ્રાર્થનાઓમાં
હું એને માંગ્યા કરતો,
અને એ રોજ મને એની
યાદોમાંથી દુર કરવામાં
વ્યસ્ત રહેતી !!
roj prarthanaoma
hu ene mangya karato,
ane e roj mane eni
yadomanthi dur karavama
vyast raheti !!
Broken Heart Shayari Gujarati
4 years ago
