

રોજ પ્રાર્થનાઓમાં હું એને માંગ્યા
રોજ પ્રાર્થનાઓમાં
હું એને માંગ્યા કરતો,
અને એ રોજ મને એની
યાદોમાંથી દુર કરવામાં
વ્યસ્ત રહેતી !!
roj prarthanaoma
hu ene mangya karato,
ane e roj mane eni
yadomanthi dur karavama
vyast raheti !!
Broken Heart Shayari Gujarati
2 years ago