Shala Rojmel
મોસમને બદલતા પણ ચાર મહિના

મોસમને બદલતા
પણ ચાર મહિના લાગે,
તમને તો ચાર મિનીટ
પણ ના લાગી !!

mosam ne badalata
pan char mahina lage,
tamane to char minute
pan na lagi !!

વાંધો એ નથી કે તમે

વાંધો એ નથી કે તમે
રિપ્લાય મોડો આપો છો,
વાંધો એ છે કે તમે લેટ રિપ્લાયનું
કારણ ખોટું આપો છો !!

vandho e nathi ke tame
reply modo aapo chho,
vandho e chhe ke tame let reply nu
karan khotu aapo chho !!

આજકાલ પ્રેમ એનાથી થાય જે

આજકાલ પ્રેમ એનાથી
થાય જે iPhone લઇ આપે,
એનાથી નહીં જે ચહેરો જોઇને
મનની વાત સમજી જાય !!

aajakal prem enathi
thay je iphone lai aape,
enathi nahi je chahero joine
man ni vat samaji jay !!

ચા કેટલાક લોકો સાથે, વધારે

ચા કેટલાક લોકો સાથે,
વધારે નશીલી લાગે છે !!

cha ketalak loko sathe,
vadhare nashili lage chhe !!

ભલે તું મારાથી દુર છે,

ભલે તું મારાથી દુર છે,
પણ દિલની સૌથી નજીક છે !!

bhale tu marathi dur chhe,
pan dil ni sauthi najik chhe !!

ચહેરો તો ચહેરો છે, મને

ચહેરો તો ચહેરો છે,
મને તો તારા નામના લોકો
પણ બહુ ગમે છે !!

chhero to chahero chhe,
mane to tara nam na loko
pan bahu game chhe !!

જે વસ્તુ પર તું હાથ

જે વસ્તુ પર તું હાથ
રાખ એ વસ્તુ તારી હોય,
જેમને તું પ્રેમ કરે એ નસીબ
ફકત મારું હોય !!

je vastu par tu hath
rakh e vastu tari hoy,
jemane tu prem kare e nasib
fakat maru hoy !!

ઘાટ ઘાટના પાણી પીને માણસ

ઘાટ ઘાટના પાણી પીને
માણસ ઘડાઈ તો જાય છે,
બસ એક સંબંધ સાચવવામાં
જ અટવાઈ જાય છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

ghat ghat na pani pine
manas ghadai to jay chhe,
bas ek sambandh sachavavama
j atavai jay chhe !!
💐🌹💐shubh savar💐🌹💐

કોઈને તમારા દિલની નથી પડી

કોઈને તમારા
દિલની નથી પડી સાહેબ,
બધા રૂપ અને પૈસા જોઇને
વાત કરે છે !!

koine tamara
dil ni nathi padi saheb,
badha rup ane paisa joine
vat kare chhe !!

આજે તારા જુના મેસેજ વાંચ્યા,

આજે તારા
જુના મેસેજ વાંચ્યા,
આંખો છલકાઈ ગઈ તારી
ખોટી વાતો વાંચીને !!

aaje tara
juna message vanchya,
aankho chalakai gai tari
khoti vato vanchine !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.