Shala Rojmel
અરીસાની જેમ આરપાર છું, તો

અરીસાની
જેમ આરપાર છું,
તો પણ કેટલાકની
સમજની બહાર છું !!

arisani
jem arapar chhu,
to pan ketalak ni
samaj ni bahar chhu !!

Sad Shayari Gujarati

4 years ago

કાચ તૂટે અને વિખરાઈ જાય

કાચ તૂટે અને
વિખરાઈ જાય એ જ સારું,
તિરાડો નથી જીવવા દેતી
કે નથી મરવા દેતી !!

kach tute ane
vikharai jay e j saru,
tirado nathi jivava deti
ke nathi marava deti !!

Sad Shayari Gujarati

4 years ago

એવું નથી કે હવે તમે

એવું નથી કે હવે
તમે મને ગમતા નથી,
પણ હું તમને ફરી ચાહી શકું
એવી મારામાં ક્ષમતા નથી !!

evu nathi ke have
tame mane gamata nathi,
pan hu tamane fari chahi shaku
evi marama kshamata nathi !!

છોકરીઓની વચ્ચે જે વાતો થતી

છોકરીઓની
વચ્ચે જે વાતો થતી હોય,
એ કોઈ નોર્મલ માણસ સાંભળી લે
તો એ કદાચ ICU માં જતો રે !!
😂😂😂😂😂😂

chhokarioni
vachche je vato thati hoy,
e koi normal manas sambhali le
to e kadach icu ma jato re !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

વ્હાલા થનાર પતિ, તું વ્હાલ

વ્હાલા થનાર પતિ,
તું વ્હાલ ઓછું કરીશ તો ચાલશે,
પણ ખોટી કચ કચ કરીશ
તો બે પડશે !!
😂😂😂😂😂😂

vhala thanar pati,
tu vhal ochhu karish to chalashe,
pan khoti kach kach karish
to be padashe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

મારી ઉદાસી તને ક્યાંથી દેખાશે,

મારી ઉદાસી
તને ક્યાંથી દેખાશે,
કેમ કે તને જોઇને તો
હું હંમેશા હસવા લાગુ છું !!

mari udasi
tane kyanthi dekhashe,
kem ke tane joine to
hu hammesha hasava lagu chhu !!

ઢોંગની જિંદગી કરતા, ઢંગની જિંદગી

ઢોંગની જિંદગી કરતા,
ઢંગની જિંદગી બેહતર છે !!

dhong ni jindagi karata,
dhang ni jindagi behatar chhe !!

Life Quotes Gujarati

4 years ago

વાત ના કરવી અને વાત

વાત ના કરવી અને વાત
કરવાની ઈચ્છા જ ના થવી,
આ બે વાક્યમાં કેટલો બધો
તફાવત છે !!

vat na karavi ane vat
karavani ichchha j na thavi,
aa be vaky ma ketalo badho
tafavat chhe !!

શબ્દો મારા સાંભળી વાહ વાહ

શબ્દો મારા
સાંભળી વાહ વાહ તો સૌ કરે,
પણ મૌન મારું સાંભળે કાશ
એવું કોઈ જણ મળે !!

sabdo mara
sambhali vah vah to sau kare,
pan maun maru sambhale kash
evu koi jan male !!

Sad Shayari Gujarati

4 years ago

જિંદગી ક્ષણોમાં જીવાતી હોય છે,

જિંદગી ક્ષણોમાં
જીવાતી હોય છે,
ને વર્ષોમાં વેડફાતી
હોય છે સાહેબ !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

jindagi kshanoma
jivati hoy chhe,
ne varshoma vedafati
hoy chhe saheb !!
🌹💐🌹shubh savar🌹💐🌹

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.