Shala Rojmel
બહુ દુર ચાલ્યા ગયા એ

બહુ દુર
ચાલ્યા ગયા એ મારાથી,
પોતાને મારી પાસે છોડીને !!

bahu dur
chalya gaya e marathi,
potane mari pase chhodine !!

તમારી સાથે એ જ થઇ

તમારી સાથે
એ જ થઇ રહ્યું છે,
જે તમે બીજા સાથે
કરી ચુક્યા છો !!

tamari sathe
e j thai rahyu chhe,
je tame bija sathe
kari chukya chho !!

Life Quotes Gujarati

4 years ago

કાલે ટીફીન બનાવવાનું કે નહીં,

કાલે ટીફીન
બનાવવાનું કે નહીં,
એ આજે નરેન્દ્રભાઈ કહેશે !!
😂😂😂😂😂😂

kale tifin
banavavanu ke nahi,
e aje narendrabhai kaheshe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

તારા નખરા હજાર છે, અને

તારા નખરા હજાર છે,
અને હું એ હજારો નખરા
ઉપાડવા માટે તૈયાર છું !!

tara nakhara hajar chhe,
ane hu e hajaro nakhara
upadava mate taiyar chhu !!

બસ ખાલી રસ્તા બદલાઈ ગયા

બસ ખાલી
રસ્તા બદલાઈ ગયા છે,
દોસ્તી તો આજે પણ પહેલા
જેવી જ છે !!

bas khali
rasta badalai gaya chhe,
dosti to aaje pan pahela
jevi j chhe !!

તારી મારી જોડી ત્યારે જોરદાર

તારી મારી જોડી
ત્યારે જોરદાર લાગશે,
જયારે આપણે લગ્નના પવિત્ર
સંબંધમાં બંધાતા હોઈશું !!

tari mari jodi
tyare joradar lagashe,
jayare aapane lagn na pavitr
sambandh ma bandhata hoishu !!

સુખી થવું હોય, તો બીજાનું

સુખી થવું હોય,
તો બીજાનું સુખ
સહન કરતા શીખો !!

sukhi thavu hoy,
to bijanu sukh
sahan karata shikho !!

Gujarati Suvichar

4 years ago

અમુક લોકો દેખાવ નથી કરતા,

અમુક લોકો
દેખાવ નથી કરતા,
પણ પ્રેમ બહુ કરતા હોય છે !!

amuk loko
dekhav nathi karata,
pan prem bahu karata hoy chhe !!

સુઈ જાવ હવે ગોદડું ઓઢીને,

સુઈ જાવ
હવે ગોદડું ઓઢીને,
એનો મેસેજ નહીં આવે !!
😂😂😂😂😂😂

sui jav
have godadu odhine,
eno message nahi aave !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

કોઈપણ સંબંધને ત્યારે જ સાચો

કોઈપણ સંબંધને
ત્યારે જ સાચો માનજો,
જયારે તમારા નિષ્ફળ ગયા પછી
પણ તમારી સાથે ટકી રહે !!
💐🌻🌹શુભ રાત્રી 🌹🌻💐

koipan sambandh ne
tyare j sacho manajo,
jayare tamara nishfal gaya pachhi
pan tamari sathe taki rahe !!
💐🌻🌹shubh ratri 🌹🌻💐

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.