તારા Last Seen થી હવે
તારા Last Seen થી
હવે મને કોઈ ફરક નથી પડતો,
આખી રાત Online રહો મને
તમારી જરાય ચિંતા નથી !!
tara last seen thi
have mane koi farak nathi padato,
aakhi rat online raho mane
tamari jaray chinta nathi !!
Broken Heart Shayari Gujarati
4 years ago
તને ચીપકીને સુઈ જવાની જે
તને ચીપકીને
સુઈ જવાની જે મજા છે ને,
એમાં સૌથી બેસ્ટ ફીલિંગ
આવે હો દિકા !!
tane chipakine
sui javani je maja chhe ne,
ema sauthi best filling
aave ho dika !!
Romantic Shayari Gujarati
4 years ago
જે સરળતાથી મળે એ ટકે
જે સરળતાથી મળે એ ટકે નહીં,
અને જે ટકે એ સરળતાથી મળે નહીં !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐
je saralatathi male e take nahi,
ane je take e saralatathi male nahi !!
💐🌹🌻shubh ratri🌻🌹💐
Good Night Shayari Gujarati
4 years ago
કાં તો રીત બદલો કાં
કાં તો રીત બદલો
કાં તો વિચાર બદલો,
દરેક વખતે વ્યક્તિ બદલવાથી
તમારો સંબંધ નહીં સુધરે !!
ka to rit badalo
ka to vichar badalo,
darek vakhate vyakti badalavathi
tamaro sambandh nahi sudhare !!
Sambandh Status Gujarati
4 years ago
ભૂલ થઇ જાય તો ગુસ્સો
ભૂલ થઇ
જાય તો ગુસ્સો કરો,
પણ આમ નારાજ થઈને
મને રોવડાવ્યા ના કરો પ્લીઝ !!
bhul thai
jay to gusso karo,
pan aam naraj thaine
mane rovadavya na karo please !!
Narajagi Shayari Gujarati
4 years ago
કાશ કોઈ એવી પણ પ્રેમ
કાશ કોઈ એવી
પણ પ્રેમ કહાની હોય,
જેમાં છોકરો બેવફા અને
છોકરી દીવાની હોય !!
😂😂😂😂😂😂😂
kash koi evi
pan prem kahani hoy,
jem chhokaro bevafa ane
chhokari divani hoy !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
તમે મારી Feelings ને પણ,
તમે મારી
Feelings ને પણ,
એક મજાક સમજો છો !!
tame mari
feelings ne pan,
ek majak samajo chho !!
Narajagi Shayari Gujarati
4 years ago
મર્યાદા જાતે નક્કી કરવામાં આવે
મર્યાદા જાતે
નક્કી કરવામાં આવે
તો જ એ મર્યાદા કહેવાય,
બીજા નક્કી કરે તો પછી
શરમ કહેવાય !!
maryada jate
nakki karavama ave
to j e maryada kahevay,
bija nakki kare to pachhi
sharam kahevay !!
Gujarati Suvichar
4 years ago
જો તમને કોઈ બહુ ગમતું
જો તમને
કોઈ બહુ ગમતું હોય,
તો એની સાથે પ્રેમ કરતા
દોસ્તી રાખો !!
jo tamane
koi bahu gamatu hoy,
to eni sathe prem karata
dosti rakho !!
Dosti Shayari Gujarati
4 years ago
મારું માનો તો ગેમ રમવાની
મારું માનો તો ગેમ
રમવાની આદત પાડજો,
પણ કોઈ જોડે રોજ વાત
કરવાની આદત ના પાડતા !!
maru mano to game
ramavani aadat padajo,
pan koi jode roj vat
karavani aadat na padata !!
Life Quotes Gujarati
4 years ago
