હંમેશા દિલનું સાંભળો, કેમ કે
હંમેશા દિલનું સાંભળો,
કેમ કે દિમાગ તો તમારી
પાસે છે નહીં !!
😂😂😂😂😂😂
hammesha dil nu sambhalo,
kem ke dimag to tamari
pase chhe nahi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જિંદગીનો આખો સેટ ઉપરથી જ
જિંદગીનો આખો સેટ
ઉપરથી જ તૈયાર થયેલો હોય છે,
આપણે તો બસ આપણું બેસ્ટ
પરફોર્મન્સ આપવાનું હોય છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
jindagino aakho set
upar thi j taiyar thayelo hoy chhe,
aapane to bas aapanu best
performance aapavanu hoy chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
4 years ago
રાવણમાં ઘણીબધી ખૂબીઓ હતી, પણ
રાવણમાં
ઘણીબધી ખૂબીઓ હતી,
પણ તે કોઈ દિવસ પોતાના
રથમાં બેસીને "LIVE"
નહોતો આવ્યો !!
😂😂😂😂😂😂😂
ravan ma
ghanibadhi khubio hati,
pan te koi divas potana
rath ma besine"live"
nahoto avyo !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
હંમેશા મૌન રહેવાનું કોઈ મહત્વ
હંમેશા મૌન
રહેવાનું કોઈ મહત્વ નથી,
પણ ક્યારે મૌન રહેવું અને
ક્યારે બોલવું આ વાતનું
ખુબ જ મહત્વ છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
hammesha maun
rahevanu koi mahatv nathi,
pan kyare maun rahevu ane
kyare bolavu aa vatanu
khub j mahatv chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
4 years ago
વગર વાંકે પણ હું તને
વગર વાંકે
પણ હું તને ગાળો દઉં,
કેમ કે હું દોસ્ત છું તારો !!
vagar vanke
pan hu tane galo dau,
kem ke hu dost chhu taro !!
Dosti Shayari Gujarati
4 years ago
પરાયા લોકો માટે સમય કાઢી
પરાયા લોકો
માટે સમય કાઢી લો છો,
અને પોતાના લોકો માટે
ફુરસત નથી તમને !!
paraya loko
mate samay kadhi lo chho,
ane potana loko mate
furasat nathi tamane !!
Narajagi Shayari Gujarati
4 years ago
એક દગાથી માત્ર દિલ નથી
એક દગાથી
માત્ર દિલ નથી તૂટતું,
આખો માણસ પણ તૂટી
જતો હોય છે !!
ek dagathi
matr dil nathi tutatu,
aakho manas pan tuti
jato hoy chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
ઓયે જલ્દી મળવા આવને, મારે
ઓયે
જલ્દી મળવા આવને,
મારે તને.....Kiss કરવી છે !!
oye
jaldi malava aavane,
mare tane.....kiss karavi chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
કોઈ વાર નથી લાગતી અલગ
કોઈ વાર નથી
લાગતી અલગ થવામાં,
બસ એક થવામાં જ સમય
લાગે છે સાહેબ !!
koi var nathi
lagati alag thavama,
bas ek thavama j samay
lage chhe saheb !!
Love Shayari Gujarati
4 years ago
કાશ હું પણ તને એવી
કાશ હું પણ તને
એવી રીતે ઇગ્નોર કરી શકું,
જેવી રીતે તું મને ઇગ્નોર કરે છે !!
kash hu pan tane
evi rite ignore kari shaku,
jevi rite tu mane ignore kare chhe !!
Narajagi Shayari Gujarati
4 years ago
