મારા જન્મની શરૂઆત તારી સાથે
મારા જન્મની શરૂઆત
તારી સાથે નથી થઇ,
પણ મારી ઈચ્છા છે કે
મરણ તારી સાથે થાય !!
mara janm ni sharuat
tari sathe nathi thai,
pan mari ichchha chhe ke
maran tari sathe thay !!
Romantic Shayari Gujarati
4 years ago
છોકરી 100 ગણી વધુ મસ્ત
છોકરી 100
ગણી વધુ મસ્ત લાગે,
જ્યારે તે વાળ છુટ્ટા રાખે !!
chhokari 100
gani vadhu mast lage,
jyare te val chhutta rakhe !!
Romantic Shayari Gujarati
4 years ago
મારા વગર હવે એ લોકોનો
મારા વગર હવે
એ લોકોનો આખો દિવસ
પણ પસાર થઇ જાય છે,
જે રોજ સવારમાં કહેતા કે તમારા
વગર મારી સવાર જ નથી થતી !!
mara vagar have
e lokono aakho divas
pan pasar thai jay chhe,
je roj savar ma kaheta ke tamara
vagar mari savar j nathi thati !!
Broken Heart Shayari Gujarati
4 years ago
મિત્રો તો વાયડા જ હોવા
મિત્રો તો
વાયડા જ હોવા જોઈએ,
બાકી કો-ઓપરેટીવ તો
બેંક પણ છે !!
mitro to
vayada j hov joie,
baki co-oparetive to
bank pan chhe !!
Dosti Shayari Gujarati
4 years ago
ફોન મુકવાનું મન નથી થતું,
ફોન મુકવાનું મન નથી થતું,
ને ચોપડીઓ પકડવાનું
મન નથી થતું !!
😂😂😂😂😂
phone mukavanu man nathi thatu,
ne chopadio pakadavanu
man nathi thatu !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
કમી તો એકતામાં રહી ગઈ
કમી તો
એકતામાં રહી ગઈ સાહેબ,
બાકી જેટલા કિલોનો અકબર
હતો ને એટલા કિલોનો તો મહારાણા
પ્રતાપનો ભાલો હતો !!
kami to
ekatama rahi gai saheb,
baki jetala kilono akabar
hato ne etala kilono to maharana
pratap no bhalo hato !!
Life Quotes Gujarati
4 years ago
માણસ ખરાબ ત્યારે જ બને
માણસ ખરાબ ત્યારે જ બને છે,
જ્યારે કોઈ એનો સારા હોવાનો
ફાયદો ઉઠાવી જાય છે !!
manas kharab tyare j bane chhe,
jyare koi eno sara hovano
fayado uthavi jay chhe !!
Sad Shayari Gujarati
4 years ago
પ્રેમ તો ઘણાં બધા કરે
પ્રેમ તો
ઘણાં બધા કરે છે,
બસ અમે થોડો વધારે
કરીએ છીયે !!
prem to
ghana badha kare chhe,
bas ame thodo vadhare
karie chhiye !!
Romantic Shayari Gujarati
4 years ago
આવતીકાલે આપણી પાસે વધુ સમય
આવતીકાલે
આપણી પાસે વધુ સમય હશે,
એ આપણા જીવનનો સૌથી
મોટો ભ્રમ છે !!
aavatikale
aapani pase vadhu samay hashe,
e aapana jivan no sauthi
moto bhram chhe !!
Gujarati Suvichar
4 years ago
તારી અને મારી માંગમાં બસ
તારી અને મારી
માંગમાં બસ એટલો ફર્ક છે,
તું માંગે તારી ખુશી અને
હું માંગુ બસ તારી ખુશી.
tari ane mari
mang ma bas etalo fark chhe,
tu mange tari khushi ane
hu mangu bas tari khushi.
Narajagi Shayari Gujarati
4 years ago
