બસ એટલું કહી દે, હવે
બસ એટલું કહી દે,
હવે રાહ જોવું કે નહીં !!
bas etalu kahi de,
have rah jovu ke nahi !!
Breakup Shayari Gujarati
3 years ago
તકલીફ તો ત્યારે થાય જયારે
તકલીફ તો ત્યારે થાય
જયારે તમારું કોઈ ખાસ વ્યક્તિ
કોઈ બીજાની વાતોમાં આવીને
તમારાથી દુર થઇ જાય !!
takalif to tyare thay
jayare tamaru koi khas vyakti
koi bijani vatoma aavine
tamarathi dur thai jay !!
Sad Shayari Gujarati
3 years ago
દુર જવાનું વિચારી પણ ના
દુર જવાનું
વિચારી પણ ના શકું,
કેમ કે જયારે કોઈ નહોતું
ત્યારે એક તમે જ હતા !!
dur javanu
vichari pan na shaku,
kem ke jayare koi nahotu
tyare ek tame j hata !!
Romantic Shayari Gujarati
3 years ago
ઔકાતમાં રહીને વાત કરવાની બાકી
ઔકાતમાં
રહીને વાત કરવાની
બાકી જેટલી ઈજ્જત આપી
શકું છું એનાથી ઘણી વધારે
ઈજ્જત ઉતારી પણ શકું છું !!
aukatama
rahine vat karavani
baki jetali ijjat aapi
shaku chhu enathi ghani vadhare
ijjat utari pan shaku chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
પ્રેમના કોઈ પુરાવા નથી હોતા
પ્રેમના કોઈ
પુરાવા નથી હોતા
પણ એમનું નામ સાંભળતા
જો તમારા ધબકારા વધી જાય
તો સમજી લેજો પ્રેમ છે !!
premana koi
purava nathi hota
pan emanu naam sambhalata
jo tamara dhabakara vadhi jay
to samaji lejo prem chhe !!
Love Shayari Gujarati
3 years ago
કોણ બતાવે છે દરિયાનો રસ્તો
કોણ બતાવે છે
દરિયાનો રસ્તો નદીને,
જેને મંજિલ પહોંચવું જ હોય છે
એ કોઈની સલાહ નથી લેતા !!
kon batave chhe
dariyano rasto nadine,
jene manjil pahonchavu j hoy chhe
e koini salah nathi leta !!
Life Quotes Gujarati
3 years ago
દોસ્તી મજબુત રાખજો, દુનિયા કદાચ
દોસ્તી મજબુત રાખજો,
દુનિયા કદાચ મૂળ કાપી નાખે
તો પણ દોસ્ત પડવા નહીં દે !!
dosti majabut rakhajo,
duniya kadach mul kapi nakhe
to pan dost padava nahi de !!
Dosti Shayari Gujarati
3 years ago
સફળતા બાદ અભિમાન અને નિષ્ફળતા
સફળતા બાદ અભિમાન
અને નિષ્ફળતા બાદ ઉદાસી એ
બંને સ્વાભાવિક છે પરંતુ આ બધું જ
ઈશ્વરની કૃપાથી થાય છે તેવું
માનવાથી બંનેથી બચી શકાય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
safalata bad abhiman
ane nishfalat bad udasi e
banne svabhavik chhe parantu badhu j
isvarani kr̥pathi thay chhe tevu
manavathi bannethi bachi shakay chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
3 years ago
ચિંતા તો થાય જ ને
ચિંતા તો
થાય જ ને તમારી,
પ્રેમ કરતા કરતા તમે
જીવથી વધારે વહાલા
બની ગયા છો !!
chinta to
thay j ne tamari,
prem karata karata tame
jivathi vadhare vahala
bani gaya chho !!
Romantic Shayari Gujarati
3 years ago
જ્યાં તમારું હોવું NO MATTER,
જ્યાં તમારું
હોવું NO MATTER,
ત્યાં તમારું ના હોવું
એ જ BETTER !!
jya tamaru
hovu no matter,
tya tamaru na hovu
e j better !!
Life Quotes Gujarati
3 years ago
