મંજિલ સુધી પહોચવા માટે, સૌ
મંજિલ સુધી પહોચવા માટે,
સૌ પ્રથમ આપણે પોતાના ધ્યેય
તરફ નિષ્ઠાવાન બનવું પડે !!
manjil sudhi pahochava mate,
sau pratham aapane potana dhyey
taraf nishthavan banavu pade !!
Life Quotes Gujarati
4 years ago
બસ એ જ હકીકત છે
બસ એ જ હકીકત
છે મારી જિંદગીની,
કોઈક ને શોધવામાં હું
ખોવાઈ ગયો !!
😔😔😔😔😔😔😔
bas e j hakikat
chhe mari jindagini,
koik ne shodhavama hu
khovai gayo !!
😔😔😔😔😔😔😔
Breakup Shayari Gujarati
4 years ago
સફળતા પામવા માટે ખુદે છોલાઈ
સફળતા પામવા માટે
ખુદે છોલાઈ જવું પડે સાહેબ,
કોઈએ ઉડાવેલી ઠેકડી પણ હસતાં
મોઢે સહન કરવી પડે !!
safalata pamava mate
khude chholai javu pade saheb,
koie udaveli thekadi pan hasata
modhe sahan karavi pade !!
Life Quotes Gujarati
4 years ago
જો કોઈના દિલ સાથે આપણું
જો કોઈના દિલ સાથે
આપણું દિલ મળી જાય,
તો પ્રેમ એકવાર નહીં
હજારવાર પણ થાય છે !!
jo koin dil sathe
aapanu dil mali jay,
to prem ekavar nahi
hajarvar pan thay chhe !!
Love Shayari Gujarati
4 years ago
ખોટા પ્રપોઝથી અમૂલ્ય દોસ્તીની પથારી
ખોટા પ્રપોઝથી અમૂલ્ય
દોસ્તીની પથારી ફરી શકે,
અને સાથે સાથે ગાલ પર બે
ઝાપટ પણ પડી શકે છે !!
😂😂😂😂😂😂
khota propose thi amuly
dostini pathari fari shake,
ane sathe sathe gal par be
zapat pan padi shake chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
અચાનક કોણ જાણે યાદ કેવી
અચાનક કોણ જાણે
યાદ કેવી વાત આવી ગઈ,
દિવસ હોવા છતાં આંખોમાં
રાત આવી ગઈ !!
achanak kon jane
yad kevi vat aavi gai,
divas hova chhata aankhoma
rat aavi gai !!
Sad Shayari Gujarati
4 years ago
પ્રેમ કરવો જ હોય તો
પ્રેમ કરવો જ હોય તો
લાગણીઓને મહત્વ આપજો,
કેમ કે ચહેરાથી શરુ થયેલો પ્રેમ
પથારી પર પૂરો થઇ જાય છે !!
prem karavo j hoy to
laganione mahatv aapajo,
kem ke chaherathi sharu thayelo prem
pathari par puro thai jay chhe !!
Love Shayari Gujarati
4 years ago
તારી આંખનો ઈશારો માત્ર કાફી
તારી આંખનો
ઈશારો માત્ર કાફી હતો,
મારો તો વર્ષોથી તારો જ
થવાનો ઈરાદો હતો !!
tari ankhano
isharo matr kafi hato,
maro to varshothi taro j
thavano irado hato !!
Romantic Shayari Gujarati
4 years ago
ખબર તો હતી જ કે
ખબર તો હતી
જ કે એ ના પાડશે,
છતાંયે કહેવાય ગયું કે
હું તને ચાહું છું !!
khabar to hati
j ke e na padashe,
chataye kahevay gayu ke
hu tane chahu chhu !!
Broken Heart Shayari Gujarati
4 years ago
દુનિયાના કોઈ પણ ખૂણે જઈને
દુનિયાના કોઈ પણ
ખૂણે જઈને આવો,
મારા મિત્રો જેવા મિત્રો
ક્યાંય નહીં મળે !!
💐🙏🌸શુભ રાત્રી🌸🙏💐
duniyana koi pan
khune jaine aavo,
mara mitro jeva mitro
kyany nahi male !!
💐🙏🌸shubh ratri🌸🙏💐
Good Night Shayari Gujarati
4 years ago
