મિત્રો તો વાયડા જ હોવા
મિત્રો તો
વાયડા જ હોવા જોઈએ,
બાકી કો-ઓપરેટીવ તો
બેંક પણ છે !!
mitro to
vayada j hov joie,
baki co-oparetive to
bank pan chhe !!
Dosti Shayari Gujarati
3 years ago
ફોન મુકવાનું મન નથી થતું,
ફોન મુકવાનું મન નથી થતું,
ને ચોપડીઓ પકડવાનું
મન નથી થતું !!
😂😂😂😂😂
phone mukavanu man nathi thatu,
ne chopadio pakadavanu
man nathi thatu !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કમી તો એકતામાં રહી ગઈ
કમી તો
એકતામાં રહી ગઈ સાહેબ,
બાકી જેટલા કિલોનો અકબર
હતો ને એટલા કિલોનો તો મહારાણા
પ્રતાપનો ભાલો હતો !!
kami to
ekatama rahi gai saheb,
baki jetala kilono akabar
hato ne etala kilono to maharana
pratap no bhalo hato !!
Life Quotes Gujarati
3 years ago
માણસ ખરાબ ત્યારે જ બને
માણસ ખરાબ ત્યારે જ બને છે,
જ્યારે કોઈ એનો સારા હોવાનો
ફાયદો ઉઠાવી જાય છે !!
manas kharab tyare j bane chhe,
jyare koi eno sara hovano
fayado uthavi jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
પ્રેમ તો ઘણાં બધા કરે
પ્રેમ તો
ઘણાં બધા કરે છે,
બસ અમે થોડો વધારે
કરીએ છીયે !!
prem to
ghana badha kare chhe,
bas ame thodo vadhare
karie chhiye !!
Romantic Shayari Gujarati
3 years ago
આવતીકાલે આપણી પાસે વધુ સમય
આવતીકાલે
આપણી પાસે વધુ સમય હશે,
એ આપણા જીવનનો સૌથી
મોટો ભ્રમ છે !!
aavatikale
aapani pase vadhu samay hashe,
e aapana jivan no sauthi
moto bhram chhe !!
Gujarati Suvichar
3 years ago
તારી અને મારી માંગમાં બસ
તારી અને મારી
માંગમાં બસ એટલો ફર્ક છે,
તું માંગે તારી ખુશી અને
હું માંગુ બસ તારી ખુશી.
tari ane mari
mang ma bas etalo fark chhe,
tu mange tari khushi ane
hu mangu bas tari khushi.
Narajagi Shayari Gujarati
3 years ago
હંમેશા દિલનું સાંભળો, કેમ કે
હંમેશા દિલનું સાંભળો,
કેમ કે દિમાગ તો તમારી
પાસે છે નહીં !!
😂😂😂😂😂😂
hammesha dil nu sambhalo,
kem ke dimag to tamari
pase chhe nahi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જિંદગીનો આખો સેટ ઉપરથી જ
જિંદગીનો આખો સેટ
ઉપરથી જ તૈયાર થયેલો હોય છે,
આપણે તો બસ આપણું બેસ્ટ
પરફોર્મન્સ આપવાનું હોય છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
jindagino aakho set
upar thi j taiyar thayelo hoy chhe,
aapane to bas aapanu best
performance aapavanu hoy chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
રાવણમાં ઘણીબધી ખૂબીઓ હતી, પણ
રાવણમાં
ઘણીબધી ખૂબીઓ હતી,
પણ તે કોઈ દિવસ પોતાના
રથમાં બેસીને "LIVE"
નહોતો આવ્યો !!
😂😂😂😂😂😂😂
ravan ma
ghanibadhi khubio hati,
pan te koi divas potana
rath ma besine"live"
nahoto avyo !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
