તને રિસાવાના કદાચ અનેક કારણ
તને રિસાવાના
કદાચ અનેક કારણ મળી જશે,
ચિંતા ના કરીશ મારી મનાવવાની
મૌસમ બારેમાસ રહેશે !!
tane risavana
kadach anek karan mali jashe,
chinta na karish mari manavavani
mausam baremas raheshe !!
Narajagi Shayari Gujarati
2 years ago