જો વાંક તારો ગણાવવા બેસીશને,
જો વાંક
તારો ગણાવવા બેસીશને,
તો તને ખુદથી જ નફરત
થઇ જશે !!
jo vank
taro ganavava besish ne,
to tane khud thi j nafarat
thai jashe !!
Narajagi Shayari Gujarati
4 years ago
I Cant Live Without You
I Cant Live
Without You થી મોટો સ્કેમ,
તો Friends For Forever
લાગે છે મને !!
😂😂😂😂😂😂
i cant live
without you thi moto skem,
to friends for forever
lage chhe mane !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
અમુક લોકો એવીરીતે ભોળા બનતા
અમુક લોકો એવીરીતે
ભોળા બનતા હોય છે,
જાણે આપણને એમના કાળા
કામોની ખબર જ ના હોય !!
😂😂😂😂😂😂😂
amuk loko evirite
bhola banata hoy chhe,
jane aapan ne emana kala
kamoni khabar j na hoy !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
મારી યાદ પણ કયામત છે,
મારી યાદ
પણ કયામત છે,
એક દિવસ આવશે જરૂર !!
mari yad
pan kayamat chhe,
ek divas aavashe jarur !!
Miss You Shayari Gujarati
4 years ago
વહેમ હતો કે ફરી આવશે
વહેમ હતો કે ફરી
આવશે અમારા જીવનમાં,
પણ એ તો મસ્ત છે એના
જીવનમાં !!
vahem hato ke fari
aavashe amara jivan ma,
pan e to mast chhe ena
jivan ma !!
Breakup Shayari Gujarati
4 years ago
એમના માટે બધી મોસમ બહાર
એમના માટે
બધી મોસમ બહાર હોય છે,
જેમના માથે માંના આશીર્વાદ
હોય છે !!
emana mate
badhi mosam bahar hoy chhe,
jemana mathe ma na ashirvad
hoy chhe !!
Sambandh Status Gujarati
4 years ago
હું એક એવી વ્યક્તિને પ્રેમ
હું એક એવી
વ્યક્તિને પ્રેમ કરું છું,
જેને ભૂલવું મારા હાથમાં
નથી અને મેળવવું મારી
કિસ્મતમાં નથી !!
hu ek evi
vyaktine prem karu chhu,
jene bhulavu mara hath ma
nathi ane melavavu mari
kismat ma nathi !!
Breakup Shayari Gujarati
4 years ago
તું એટલે એક એવું લોકેશન,
તું એટલે
એક એવું લોકેશન,
જ્યાં પહોંચવાનો કોઈ
રસ્તો જ નથી !!
tu etale
ek evu location,
jya pahonchavano koi
rasto j nathi !!
Breakup Shayari Gujarati
4 years ago
અમુક છોકરાઓ લગ્નમાં, ભાઈ લાલવાળી
અમુક છોકરાઓ લગ્નમાં,
ભાઈ લાલવાળી તારી અને
પીળાવાળી મારી !!
😂😂😂😂😂😂
amuk chhokarao lagn ma,
bhai lalavali tari ane
pilavali mari !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
હારી ના જાઉં હું સમયથી,
હારી ના
જાઉં હું સમયથી,
એ જવાબદારી હવે પપ્પા
તમારી છે !!
hari na
jau hu samay thi,
e javabadari have pappa
tamari chhe !!
Sambandh Status Gujarati
4 years ago
