જયારે હું ગુસ્સામાં Bye બોલી
જયારે હું
ગુસ્સામાં Bye બોલી દઉં,
એનો મતલબ એ છે કે
તું મને મનાવ !!
jayare hu
gussama bye boli dau,
eno matalab e chhe ke
tu mane manav !!
Narajagi Shayari Gujarati
4 years ago
એક સારી બેસ્ટ ફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ
એક સારી બેસ્ટ ફ્રેન્ડ,
ગર્લફ્રેન્ડ કરતા પણ વધારે
ખુશી આપે છે !!
ek sari best friend,
girlfriend karata pan vadhare
khushi aape chhe !!
Dosti Shayari Gujarati
4 years ago
જે થઇ ગયું એ બહુ
જે થઇ ગયું
એ બહુ વિચારવું નહીં,
જે મળ્યું તેને ખોવું નહીં,
સફળતા એને જ મળે છે
સાહેબ જે સમય અને
મુશ્કેલીથી ડરતા નથી !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
je thai gayu
e bahu vicharavu nahi,
je malyu tene khovu nahi,
safalata ene j male chhe
saheb je samay ane
muskelithi darata nathi !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
4 years ago
ફરિયાદોમાં સમય બરબાદ નહીં કરું,
ફરિયાદોમાં
સમય બરબાદ નહીં કરું,
ભૂલી ગયા છો તમે તો હું પણ
ફરી યાદ નહીં કરું !!
phariyadoma
samay barabad nahi karu,
bhuli gaya chho tame to hu pan
fari yad nahi karu !!
Breakup Shayari Gujarati
4 years ago
એક ક્ષણ એક સાલ છે
એક ક્ષણ
એક સાલ છે તારા વગર,
જિંદગી મારી બેહાલ છે
તારા વગર !!
ek kshan
ek sal chhe tara vagar,
jindagi mari behal chhe
tara vagar !!
Breakup Shayari Gujarati
4 years ago
ઘણા દિવસોથી હિચકી નથી આવી,
ઘણા દિવસોથી
હિચકી નથી આવી,
તારી તબિયત તો
સારી છે ને દિકા !!
ghan divasothi
hichaki nathi aavi,
tari tabiyat to
sari chhe ne dika !!
Miss You Shayari Gujarati
4 years ago
કોઈ મારું શું બગાડશે, જયારે
કોઈ મારું શું બગાડશે,
જયારે હું ખુદ જ મારું બધું
બગાડીને બેઠો છું !!
😂😂😂😂😂
koi maru shu bagadashe,
jayare hu khud j maru badhu
bagadine betho chhu !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
બહુ ખરાબ છું ને હું,
બહુ ખરાબ છું ને હું,
તો દુવા કર કે તારો
પતિ બની જાઉં !!
bahu kharab chhu ne hu,
to duva kar ke taro
pati bani jau !!
Romantic Shayari Gujarati
4 years ago
તસ્વીરમાં સાથે હોવામાં અને, તકલીફમાં
તસ્વીરમાં
સાથે હોવામાં અને,
તકલીફમાં સાથે હોવામાં
ફર્ક હોય છે સાહેબ !!
tasvir ma
sathe hovama ane,
takalif ma sathe hovama
fark hoy chhe saheb !!
Life Quotes Gujarati
4 years ago
કર્યુ છે કંઇક અલગ પાપ
કર્યુ છે કંઇક અલગ
પાપ બધાએ સાથે મળીને,
નહીં તો ગંગાજળને બદલે મદિરાથી
હાથ શાને ધોવા પડે ?
karyu chhe kaik alag
pap badhae sathe maline,
nahi to gangajal ne badale
madirathi hath shane dhova pade?
Sad Shayari Gujarati
4 years ago
