Shala Rojmel
પગલી તને એમ કે તારા

પગલી તને એમ કે તારા
પ્રેમમાં થાકીને હું હારી જઈશ,
પણ ના રે ગાંડી હાર્યો જુગારી
તો બમણું રમે !!

pagali tane em ke tara
prem ma thakine hu hari jaish,
pan na re gandi haryo jugari
to bamanu rame !!

સપનાઓ તો મનના માળિયે કુદકા

સપનાઓ તો મનના
માળિયે કુદકા મારતા રહ્યા,
પણ હકીકતોએ ચુપ રહીને
જીવતા શીખવી દીધું !!

sapanao to man na
maliye kudaka marata rahya,
pan hakikatoe chup rahine
jivata shikhavi didhu !!

Sad Shayari Gujarati

4 years ago

નફો નથી આપતા દરેક સંબંધ

નફો નથી આપતા
દરેક સંબંધ એ વાત સત્ય છે,
પણ ક્યારેક કોઈ સંબંધ ખોટ ખાઈને
નિભાવવાની પણ મજા છે !!

nafo nathi aapata
darek sambandh e vat saty chhe,
pan kyarek koi sambandh khot khaine
nibhavavani pan maj chhe !!

બહુ દુર છે તું મારાથી,

બહુ દુર છે તું મારાથી,
પણ તારાથી નજીક મારું
કોઈ નથી !!

bahu dur chhe tu marathi,
pan tarathi najik maru
koi nathi !!

ખાલી તારા નામથી જ બગીચો

ખાલી તારા નામથી
જ બગીચો મહેંકી ઉઠે,
તારું વર્ણન કરું તો
ખુશ્બુઓના પુર આવે !!

khali tara nam thi
j bagicho mahenki uthe,
taru varnan karu to
khusbuona pur aave !!

જીવનમાં પ્રેમ કરો તો એટલો

જીવનમાં પ્રેમ
કરો તો એટલો કરવો,
કે તેને પોતાની તકલીફમાં
ભગવાન પહેલા તમારી
યાદ આવે !!

jivan ma prem
karo to etalo karavo,
ke tene potani takalif ma
bhagavan pahela tamari
yad aave !!

Love Shayari Gujarati

4 years ago

મારાથી એક અપરાધ થઇ ગયો,

મારાથી એક
અપરાધ થઇ ગયો,
જેને કદર ન હતી તેની
સાથે જ પ્રેમ થઇ ગયો !!

marathi ek
aparadh thai gayo,
jene kadar na hati teni
sathe j prem thai gayo !!

બધું સહન કરી શકતો પુરુષ,

બધું સહન
કરી શકતો પુરુષ,
પત્નીની બેવફાઇ ક્યારેય
સહન નથી કરી શકતો !!

badhu sahan
kari shakato purush,
patnini bevafai kyarey
sahan nathi kari shakato !!

ધોમધખતો આખ્ખો ઉનાળો કબુલ મને,

ધોમધખતો
આખ્ખો ઉનાળો કબુલ મને,
જો તું આપે ભીના ચોમાસાની
એક સાંજ મને.

dhomadhakh to
aakhkho unalo kabul mane,
jo tu aape bhina chomasani
ek sanj mane.

તું મને ક્યારેય નહીં સમજી

તું મને ક્યારેય
નહીં સમજી શકે,
અને જયારે સમજીશ ત્યારે
બહુ વાર થઇ ગઈ હશે !!

tu mane kyarey
nahi samaji shake,
ane jayare samajish tyare
bahu var thai gai hashe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.