Shala Rojmel
ગમે એટલી મોટી હોટલમાં જમી

ગમે એટલી
મોટી હોટલમાં જમી લ્યો,
પણ માંના હાથનું જમવાનું જ
બેસ્ટ હોય છે !!

game etali
moti hotal ma jami lyo,
pan ma na hath nu jamavanu j
best hoy chhe !!

Life Quotes Gujarati

4 years ago

તાપણાં અને આપણા બંનેની એક

તાપણાં અને આપણા
બંનેની એક જ ખાસિયત છે,
કે બહુ નજીક પણ ના રહેવું
અને બહુ દુર પણ ના રહેવું !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

tapana ane aapana
banneni ek j khasiyat chhe,
ke bahu najik pan na rahevu
ane bahu dur pan na rahevu !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

વટનો ભલે પૂરો, પણ તારા

વટનો ભલે પૂરો,
પણ તારા વગર
બિલકુલ અધુરો !!

vat no bhale puro,
pan tara vagar
bilakul adhuro !!

જો સ્ત્રીના પ્રેમમાં જીદ ના

જો સ્ત્રીના
પ્રેમમાં જીદ ના હોત,
તો આજે કૃષ્ણના મંદિરમાં
એની બાજુમાં રાધા ના હોત !!

jo strina
prem ma jid na hot,
to aaje kr̥shn na mandir ma
eni bajuma radha na hot !!

Love Shayari Gujarati

4 years ago

કોણ કોનું છે એનાથી શું

કોણ કોનું છે
એનાથી શું કામ છે મને,
બસ હું કોઈનો નથી
એ ખ્યાલ છે મને !!

kon konu chhe
enathi shu kam chhe mane,
bas hu koino nathi
e khyal chhe mane !!

Sad Shayari Gujarati

4 years ago

જે છોકરીવાત વાતમાં પાગલ બોલેને,

જે છોકરીવાત
વાતમાં પાગલ બોલેને,
એનો પોતાનો જ એક
આંટો ઢીલો હોય છે !!
😂😂😂😂😂😂

je chhokari vat
vat ma pagal bolene,
eno potano j ek
aanto dhilo hoy chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

કેવો અજીબ સંબંધ છે તારી

કેવો અજીબ સંબંધ છે
તારી યાદ અને મારી વચ્ચે,
એ મને જીવવા નથી દેતી અને
હું એને મરવા નથી દેતો !!

kevo ajib sambandh chhe
tari yad ane mari vachche,
e mane jivava nathi deti ane
hu ene marava nathi deto !!

લાગી દિલમાં આગ એમાં વાંક

લાગી દિલમાં આગ
એમાં વાંક શું રાખનો,
મળ્યા હતા આપણા દિલ
એમાં વાંક હતો આંખનો !!

lagi dil ma aag
ema vank shu rakh no,
malya hata aapana dil
ema vank hato aankh no !!

સાવ બેફિકર બનીને મારી ફિકર

સાવ બેફિકર
બનીને મારી ફિકર કરે છે,
એ ફેરવી ફેરવીને મુઝ તરફ
નજર કરે છે !!

sav befikar
banine mari fikar kare chhe,
e feravi feravine mujh taraf
najar kare chhe !!

ક્યાંક પ્રેમ રોજ કરવા છતાં

ક્યાંક પ્રેમ રોજ
કરવા છતાં નથી ટકતો,
ને કોઈ એક જ નામને પ્રેમ
કરીને વર્ષો વિતાવી દે છે !!

kyank prem roj
karava chhata nathi takato,
ne koi ek j nam ne prem
karine varsho vitavi de chhe !!

Love Shayari Gujarati

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.