જીવનમાં અમુક વ્યક્તિ એવા પણ
જીવનમાં અમુક
વ્યક્તિ એવા પણ હોય છે,
જેને ના તો માફ કરી શકાય છે
કે ના તો સજા આપી શકાય છે !!
jivan ma amuk
vyakti eva pan hoy chhe,
jene na to maf kari shakay chhe
ke na to saja aapi shakay chhe !!
Life Quotes Gujarati
4 years ago
અમુક નવરાઓ બેઠા બેઠા એટલી
અમુક નવરાઓ બેઠા
બેઠા એટલી ફેંકા ફેંકી કરે,
મને એમ થાય છે કે એને
જ ઉપાડીને ફેંકી દઉં !!
😂😂😂😂😂😂
amuk navarao betha
betha etali fenka fenki kare,
mane em thay chhe ke ene
j upadine fenki dau !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
હું મારા હાથની લકીરો પણ
હું મારા હાથની
લકીરો પણ બદલી નાખીશ,
જો એ લાકીરોમાં તું નહીં
હોય તો !!
hu mara hath ni
lakiro pan badali nakhish,
jo e lakiroma tu nahi
hoy to !!
Romantic Shayari Gujarati
4 years ago
ઓય પાગલ તારું ધ્યાન રાખ્યા
ઓય પાગલ
તારું ધ્યાન રાખ્યા કર,
બહુ દુવાઓ પછી
મળી છે તું !!
oy pagal
taru dhyan rakhya kar,
bahu duvao pachhi
mali chhe tu !!
Romantic Shayari Gujarati
4 years ago
જો એ મારી હકીકત બની
જો એ મારી
હકીકત બની હોત,
તો એના સપના પણ
પુરા થયા હોત !!
jo e mari
hakikat bani hot,
to en sapana pan
pura thaya hot !!
Broken Heart Shayari Gujarati
4 years ago
અંતે એકલા રહી જાય છે
અંતે એકલા
રહી જાય છે એ લોકો,
જે ખુદથી વધારે બીજાની
ફિકર કરે છે !!
ante ekala
rahi jay chhe e loko,
je khud thi vadhare bijani
fikar kare chhe !!
Sad Shayari Gujarati
4 years ago
વ્યક્તિ ત્યારે હારી જાય છે,
વ્યક્તિ ત્યારે હારી જાય છે,
જયારે એની લાગણીઓ એક
મજાક બનીને રહી જાય છે !!
vyakti tyare hari jay chhe,
jayare eni laganio ek
majak banine rahi jay chhe !!
Sad Shayari Gujarati
4 years ago
તમે ફીલિંગ્સ તો કંટ્રોલ કરી
તમે ફીલિંગ્સ
તો કંટ્રોલ કરી લેશો,
પણ આંસુ ક્યારેય
ખોટું નહીં બોલે !!
tame fillings
to control kari lesho,
pan aansu kyarey
khotu nahi bole !!
Life Quotes Gujarati
4 years ago
મારા સપનાઓ છોડીને હું તારી
મારા સપનાઓ છોડીને
હું તારી જરૂરત પૂરી કરતો રહ્યો,
અને તે તારી ખોટી જરૂરત
માટે મને જ છોડી દીધો !!
mara sapanao chhodine
hu tari jarurat puri karato rahyo,
ane te tari khoti jarurat
mate mane j chhodi didho !!
Broken Heart Shayari Gujarati
4 years ago
દિલ પણ એમને જ યાદ
દિલ પણ
એમને જ યાદ કરે છે,
જેમની પાસે આપણા
માટે સમય જ નથી !!
dil pan
emane j yad kare chhe,
jemani pase aapana
mate samay j nathi !!
Miss You Shayari Gujarati
4 years ago
