કોઈ માણસ ક્યારેય ખરાબ નથી
કોઈ માણસ ક્યારેય
ખરાબ નથી હોતો સાહેબ,
બસ આ તો તમારું કીધું નથી
કરતો એટલે ખરાબ લાગે છે !!
🌹🌷🌹શુભ સવાર🌹🌷🌹
koi manas kyarey
kharab nathi hoto saheb,
bas aa to tamaru kidhu nathi
karato etale kharab lage chhe !!
🌹🌷🌹shubh savar🌹🌷🌹
Good Morning Quotes Gujarati
4 years ago
===|| મિત્રતા એટલે ||=== આજ
===|| મિત્રતા એટલે ||===
આજ પછી મારી
જોડે વાત ના કરતો,
અને કલાક પછી "હા હવે સોરી" !!
===|| mitrata etale ||===
aaj pachhi mari
jode vat na karato,
ane kalak pachhi "ha have sorry" !!
Dosti Shayari Gujarati
4 years ago
જે આપણી પાસે છે એની
જે આપણી પાસે છે
એની સમયસર કદર કરવી,
નહીતર છે નું હતું થઇ જાય પછી
પસ્તાવાની તૈયારી રાખવી !!
je apani pase chhe
eni samayasar kadar karavi,
nahitar chhe nu hatu thai jay pachhi
pastavani taiyari rakhavi !!
Gujarati Suvichar
4 years ago
વજૂદ કેટલો પણ ભવ્ય કેમ
વજૂદ કેટલો
પણ ભવ્ય કેમ ના હોય,
અંતે તમારો કિરદાર જ
લોકોનું દિલ જીતી જાય છે !!
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
vajud ketalo
pan bhavy kem na hoy,
ante tamaro kiradar j
lokonu dil jiti jay chhe !!
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Gujarati Suvichar
4 years ago
દુનિયાની ચીજોમાં સુખ શોધવું નકામું
દુનિયાની ચીજોમાં
સુખ શોધવું નકામું છે,
ખુશીનો ખજાનો તો
તમારી અંદર જ છે !!
💐🌷🙏શુભ સવાર🙏🌷💐
duniyani chijoma
sukh shodhavu nakamu chhe,
khushino khajano to
tamari andar j chhe !!
💐🌷🙏shubh savar🙏🌷💐
Good Morning Quotes Gujarati
4 years ago
જો દુનિયામાં "Caste" નામનો વિકલ્પના
જો દુનિયામાં "Caste"
નામનો વિકલ્પના હોત તો,
આજે ઘણાની "લવ સ્ટોરી"
ખુશખુશાલ હોત !!
jo duniyama "caste"
nam no vikalp na hot to,
aaje ghanani "love story"
khushakhushal hot !!
Love Shayari Gujarati
4 years ago
હે પ્રભુ, લાઈફ કેટલી બોરીંગ
હે પ્રભુ, લાઈફ
કેટલી બોરીંગ થઈ ગઈ છે,
ઊઠાવીને ફેકી દે મને
"ગોવા" બાજુ !!
😜😜😜😜😜😜😜😜
he prabhu, life
ketali boring thai gai chhe,
uthavine feki de mane
"gova" baju !!
😜😜😜😜😜😜😜😜
Gujarati Jokes
4 years ago
સાચો પ્રેમ કરવા વાળા જ
સાચો પ્રેમ
કરવા વાળા જ તડપે છે,
બાકી Time-pass કરવા
વાળા તો મોજ થી ફરે છે !!
sacho prem
karava vala j tadape chhe,
baki time-pass karava
vala to moj thi fare chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
જિંદગી માં હવે વધારે કઈ
જિંદગી માં હવે વધારે કઈ
ના મળે તો કઈ દુઃખ નથી,
કેમ કે તમારા જેવા ભાઈબંધ
મળ્યા છે એજ ઘણું છે !!
jindagi ma have vadhare kai
na male to kai dukh nathi,
kem ke tamara jeva bhaibandh
malya chhe ej ghanu chhe !!
Dosti Shayari Gujarati
4 years ago
ઘણા દિવસ #Sad પોસ્ટ કર્યા
ઘણા દિવસ #Sad
પોસ્ટ કર્યા પછી યાદ આવ્યું,
કે જેના માટે લખતો હતો એ
તો #Block List માં છે !!
😂😂😂😂😂😂
ghana divas #sad
post karya pachhi yad aavyu,
ke jena mate lakhato hato e
to#block list ma chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
