ક્યાં જરૂર હતી શણગાર સજવાની,
ક્યાં જરૂર હતી
શણગાર સજવાની,
તમારી આંખોએ પહેલેથી
જ દિલ ચોરી લીધું છે !!
kya jarur hati
shanagar sajavani,
tamari aankhoe pahelethi
j dil chori lidhu chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
સિંગલ રહેવાની મજા ત્યાં સુધી
સિંગલ રહેવાની
મજા ત્યાં સુધી જ આવે,
જ્યાં સુધી તમારો ફ્રેન્ડ
પણ સિંગલ હોય !!
😂😂😂😂😂
single rahevani
maja tya sudhi j aave,
jya sudhi tamaro friend
pan single hoy !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જિંદગીમાં એ મિત્રને ક્યારેય ના
જિંદગીમાં
એ મિત્રને ક્યારેય ના છોડતા,
જે તમારા બર્થડેની રાહ તમારા
કરતા પણ વધુ જોતો હોય !!
jindagima
e mitr ne kyarey na chhodata,
je tamara barthday ni rah tamara
karata pan vadhu joto hoy !!
Dosti Shayari Gujarati
4 years ago
એટલા દુર પણ ક્યાં છો
એટલા દુર પણ
ક્યાં છો તમે મારાથી,
મારા તો દિવસની શરૂઆત
થાય છે તમારી યાદથી !!
etala dur pan
kya chho tame marathi,
mara to divas ni sharuat
thay chhe tamari yad thi !!
Miss You Shayari Gujarati
4 years ago
સેટિંગ કરવાનું વિચારતો જ હતો,
સેટિંગ કરવાનું
વિચારતો જ હતો,
ત્યાં પેલો બોલ્યો કે
એ આપણું છે !!
😂😂😂😂😂
setting karavanu
vicharato j hato,
tya pelo bolyo ke
e aapanu chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
આગલા વખતે સુંદર શરીર આપજે
આગલા વખતે
સુંદર શરીર આપજે ભગવાન,
સુંદર મનની તો આ દુનિયામાં
જરૂર જ નથી !!
aagala vakhate
sundar sharir aapaje bhagavan,
sundar man ni to duniyama
jarur j nathi !!
Sad Shayari Gujarati
4 years ago
હું તને ચાહું છું એ
હું તને ચાહું છું
એ દાવો ક્યા છે,
તું તોય કહે છે કોઈ
પુરાવો દે !!
hu tane chahu chhu
e davo kya chhe,
tu toy kahe chhe koi
puravo de !!
Broken Heart Shayari Gujarati
4 years ago
દાખલો પડ્યો ખોટો ફરી ગણીશું,
દાખલો પડ્યો
ખોટો ફરી ગણીશું,
તું ના પાડીશ તો ફરી
Try કરીશું !!
dakhalo padyo
khoto fari ganishu,
tu na padish to fari
try karishu !!
Love Shayari Gujarati
4 years ago
ના કોઈના પર મરું છું
ના કોઈના પર મરું છું
કે ના કોઈનાથી ડરું છું,
બસ એક પાગલ છોકરો છે
જેને હું પ્રેમ કરું છું !!
na koina par maru chhu
ke na koinathi daru chhu,
bas ek pagal chhokaro chhe
jene hu prem karu chhu !!
Love Shayari Gujarati
4 years ago
હથેળીનો મિલાપ શું થયો તારી
હથેળીનો મિલાપ
શું થયો તારી સાથે,
નસીબમાંથી દુખની લકીરો
જ ભુંસાઈ ગઈ !!
hathelino milap
shu thayo tari sathe,
nasib mathi dukh ni lakiro
j bhunsai gai !!
Romantic Shayari Gujarati
4 years ago
