એટલા પણ બદનામ ના થવું
એટલા પણ
બદનામ ના થવું કે
ઉપવાસ માટે વેફર લેવા જાઓ
ને દુકાનવાળો પૂછે કે પ્લાસ્ટીકના
ગ્લાસ કેટલા આપું !!
etala pan
badanam na thavu ke
upavas mate vefar leva jao
ne dukan valo puchhe ke plastic na
glass ketala aapu !!
Gujarati Jokes
4 years ago
યાદ રાખજે તારું #ignore જ,
યાદ રાખજે
તારું #ignore જ,
મને તારા વગર રહેતા
શીખવાડે છે !!
yad rakhaje
taru #ignore j,
mane tara vagar raheta
shikhavade chhe !!
Breakup Shayari Gujarati
4 years ago
એક હળવા આલિંગનમાં ખબર નહીં
એક હળવા આલિંગનમાં
ખબર નહીં શું આપી ગઈ,
સ્પર્શી હતી હોઠને પણ હૈયાને
ચોતરફથી કાપી ગઈ !!
ek halava aalingan ma
khabar nahi shu aapi gai,
sparshi hati hoth ne pan haiyane
chotaraf thi kapi gai !!
Romantic Shayari Gujarati
4 years ago
સંબંધ મોટાભાગે ખોટું બોલવાથી નહીં,
સંબંધ મોટાભાગે
ખોટું બોલવાથી નહીં,
સાચું બોલવાથી તૂટી જાય છે !!
sambandh motabhage
khotu bolavathi nahi,
sachhu bolavathi tuti jay chhe !!
Sambandh Status Gujarati
4 years ago
પ્રેમની તો મને ખબર નથી,
પ્રેમની
તો મને ખબર નથી,
પણ જે લાગણી તારી સાથે છે
એ કોઈની સાથે નથી.
prem ni
to mane khabar nathi,
pan je lagani tari sathe chhe
e koini sathe nathi.
Love Shayari Gujarati
4 years ago
ક્યાં ક્યારે અને શું બોલવું,
ક્યાં ક્યારે
અને શું બોલવું,
એની અક્કલ ભગવાન
વહેંચતા હતા ત્યારે
હું સુઈ ગઈ હતી !!
😂😂😂😂😂😂😂
kya kyare
ane shu bolavu,
eni akkal bhagavan
vahenchata hata tyare
hu sui gai hati !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ક્યારેક આપણે જે જોઈએ છીએ,
ક્યારેક આપણે
જે જોઈએ છીએ,
એ બધું પણ સાચું
નથી હોતું !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
kyarek aapane
je joie chhie,
e badhu pan sachu
nathi hotu !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
4 years ago
સાચું બોલવાની સલાહ બધા આપે
સાચું બોલવાની
સલાહ બધા આપે છે સાહેબ,
કોઈ એવું નથી કહેતું કે
સાચું સાંભળી પણ લેજો !!
sachu bolavani
salah badha aape chhe saheb,
koi evu nathi kahetu ke
sachu sambhali pan lejo !!
Life Quotes Gujarati
4 years ago
|| બસ થોડી ધીરજ રાખો
|| બસ થોડી ધીરજ રાખો ||
જિંદગી તમને
એ બધું જ આપશે,
જેના માટે તમે લાયક છો !!
|| bas thodi dhiraj rakho ||
jindagi tamane
e badhu j aapashe,
jena mate tame layak chho !!
Life Quotes Gujarati
4 years ago
હવે ભાડમાં જાઓ તમે, જેના
હવે ભાડમાં જાઓ તમે,
જેના થવું હોય એના
થઇ જાઓ !!
have bhad ma jao tame,
jena thavu hoy ena
thai jao !!
Broken Heart Shayari Gujarati
4 years ago
