Shala Rojmel
ટ્રાય તો બહુ કરું છું

ટ્રાય તો બહુ કરું છું યાર,
પણ તું સામે હોય તો પછી
કંટ્રોલ થતો જ નથી !!

tray to bahu karu chhu yar,
pan tu same hoy to pachhi
cantrol thato j nathi !!

માત્ર પ્રેમ કરવો જ કાફી

માત્ર પ્રેમ
કરવો જ કાફી નથી,
કંઇક બનવું પણ પડે છે
જિંદગીમાં આપણા પ્રેમને
મેળવવા માટે !!

matr prem
karavo j kafi nathi,
kaik banavu pan pade chhe
jindagima aapana prem ne
melavava mate !!

Love Shayari Gujarati

4 years ago

PROPERTY વાળી નહીં, PROPER TEA

PROPERTY વાળી નહીં,
PROPER TEA બનાવવા વાળી
છોકરીની જરૂર છે મારે !!

property vali nahi,
proper tea banavava vali
chhokarini jarur chhe mare !!

બહુ નસીબદાર હોય છે એ

બહુ નસીબદાર
હોય છે એ લોકો,
જે ક્યારેય પ્રેમના
ચક્કરમાં નથી પડયા !!
😂😂😂😂😂😂😂

bahu nasibadar
hoy chhe e loko,
je kyarey prem na
chakkar ma nathi padaya !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

કોઈ પાંખડીથી પણ ખુશ છે,

કોઈ પાંખડીથી પણ ખુશ છે,
ને કોઈને ગુલદસ્તો પણ
ઓછો પડે છે !!

koi pankhadithi pan khush chhe,
ne koine guladasto pan
ochho pade chhe !!

Love Shayari Gujarati

4 years ago

અમુક વખતે સત્ય ખબર હોવા

અમુક વખતે સત્ય ખબર
હોવા છતાં શાંત રહેવું પડે છે,
તેને મર્યાદાની ખામી કહો કે
સંબંધ નિભાવવાની જવાબદારી !!

amuk vakhate saty khabar
hova chhata shant rahevu pade chhe,
tene maryadani khami kaho ke
sambandh nibhavavani javabadari !!

ઓયે પ્લીઝ પાછા આવી જાઓને,

ઓયે પ્લીઝ
પાછા આવી જાઓને,
મને તમારી જરૂર છે
જીવવા માટે !!

oye please
pachha aavi jaone,
mane tamari jarur chhe
jivava mate !!

મને વિશ્વાસ છે મારો દ્વારકાધીશ

મને વિશ્વાસ છે મારો
દ્વારકાધીશ મારી સાથે છે,
એટલે ફરક નથી પડતો કે
કોણ મારી સામે છે !!

mane vishvas chhe maro
dvarakadhish mari sathe chhe,
etale farak nathi padato ke
kon mari same chhe !!

Life Quotes Gujarati

4 years ago

કોઈકને ડર છે કે ઈશ્વર

કોઈકને ડર છે
કે ઈશ્વર જોવે છે,
કોઈકને વિશ્વાસ છે
કે એ જોવે છે !!

koik ne dar chhe
ke ishvar jove chhe,
koik ne vishvas chhe
ke e jove chhe !!

Life Quotes Gujarati

4 years ago

આ દુનિયા બહુ ખરાબ છે

આ દુનિયા
બહુ ખરાબ છે સાહેબ,
જયારે બરાબરી ના કરી શકે
ત્યારે બદનામ કરવા લાગે છે !!

aa duniya
bahu kharab chhe saheb,
jayare barabari na kari shake
tyare badanam karava lage chhe !!

Sad Shayari Gujarati

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.