દિલમાં પ્રેમ હોવો જોઈએ સાહેબ,
દિલમાં પ્રેમ
હોવો જોઈએ સાહેબ,
બાકી યાદ તો રોજ દુશ્મન
પણ કરતો હોય છે !!
dil ma prem
hovo joie saheb,
baki yad to roj dusman
pan karato hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
મન તો એવું કરે છે,
મન તો એવું કરે છે,
કે ત્યાં આવીને તને બે ઝાપટ
નાખીને ભાગી જાવ !!
😂😂😂😂😂😂
man to evu kare chhe,
ke tya aavine tane be zapat
nakhine bhagi jav !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હાથ પકડવાની જવાબદારી તારી, કોઈ
હાથ પકડવાની
જવાબદારી તારી,
કોઈ દિવસ નહીં છોડું
એ ગેરંટી મારી !!
hath pakadavani
javabadari tari,
koi divas nahi chhodu
e guarantee mari !!
Romantic Shayari Gujarati
3 years ago
મને તો એવું લાગે છે,
મને તો એવું લાગે છે,
કે મારા વાળી હું મરી
જઈશ ત્યારે આવશે !!
mane to evu lage chhe,
ke mara vali hu mari
jaish tyare aavashe !!
Breakup Shayari Gujarati
3 years ago
સાચવજે તારી જાતને મારા માટે,
સાચવજે તારી
જાતને મારા માટે,
કેમ કે હું જીવું છું
ફક્ત તારા માટે !!
sachavaje tari
jatane mara mate,
kem ke hu jivu chhu
fakt tara mate !!
Romantic Shayari Gujarati
3 years ago
જ્યારથી એક માછલીએ આંખ મારી
જ્યારથી એક
માછલીએ આંખ મારી છે,
ત્યારથી દરિયો શરમનો માર્યો
પાણી પાણી થઇ ગયો છે !!
jyar thi ek
machhalie aankh mari chhe,
tyar thi dariyo sharam no maryo
pani pani thai gayo chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
તારી હતી, તારી છું, અને
તારી હતી, તારી છું,
અને તારી જ રહીશ
મારી જાન !!
tari hati, tari chhu,
ane tari j rahish
mari jan !!
Romantic Shayari Gujarati
3 years ago
મારા નામને તારા નામનો સહારો
મારા નામને તારા
નામનો સહારો જોઈએ,
સમજી ગયો કે પછી બીજો
કોઈ ઈશારો જોઈએ ?
mara nam ne tara
nam no saharo joie,
samaji gayo ke pachhi bijo
koi isharo joie?
Romantic Shayari Gujarati
3 years ago
એક્ઝામ પહેલા ગમે તેટલી રજાઓ
એક્ઝામ પહેલા
ગમે તેટલી રજાઓ મળે,
વાંચવાની મજા તો એક્ઝામના
આગળના દિવસે જ આવે !!
😂😂😂😂😂😂
exam pahela
game tetali rajao male,
vanchavani maj to exam na
agalana divase j aave !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બેસ્ટ ફ્રેન્ડ તમારી સાથે ફોન
બેસ્ટ ફ્રેન્ડ તમારી
સાથે ફોન પર જો બહુ
ઈજ્જતથી વાત કરતા હોય,
તો સમજી લેવું કે એ ઘરમાં છે !!
😂😂😂😂😂😂
best friend tamari
sathe phone par jo bahu
ijjat thi vat karata hoy,
to samaji levu ke e ghar ma chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
