ગજબનો પ્રેમ હતો એમની ઉદાસ
ગજબનો પ્રેમ હતો
એમની ઉદાસ આંખોમાં,
મહેસુસ પણ ના થવા દીધું કે
આ છેલ્લી મુલાકાત છે !!
gajab no prem hato
emani udas aankhoma,
mahesus pan na thava didhu ke
chhelli mulakat chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
મારા વાળો અત્યારે ખબર નહીં
મારા વાળો
અત્યારે ખબર નહીં કોને,
લગ્નના ખોટા સપના
બતાવતો હશે !!
😂😂😂😂😂😂
mara valo
atyare khabar nahi kone,
lagn na khota sapana
batavato hashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ગમતું જો મળે કોઈ તો
ગમતું જો મળે
કોઈ તો આખી રાત જાગું,
આપે જો ઉપરવાળો કંઈ તો
બસ તારો સાથ માંગુ !!
gamatu jo male
koi to aakhi rat jagu,
aape jo uparavalo kai to
bas taro sath mangu !!
Romantic Shayari Gujarati
4 years ago
માં થી મહાન વ્યક્તિ, બીજું
માં થી
મહાન વ્યક્તિ,
બીજું કોઈ નથી
આ દુનિયામાં !!
ma thi
mahan vyakti,
biju koi nathi
duniyama !!
Gujarati Suvichar
4 years ago
વિશ્વાસની વાત ના કરો સાહેબ,
વિશ્વાસની
વાત ના કરો સાહેબ,
અમે લોકો મેડીકલ વાળાને
ડોકટર સમજીને દવા લઇ
લઈએ છીએ !!
😂😂😂😂😂😂
vishvas ni
vat na karo saheb,
ame loko medical valane
doctor samajine dava lai
laie chhie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
એક છોકરો એજ છોકરીથી ડરે
એક છોકરો
એજ છોકરીથી ડરે છે,
જેને એ સાચો પ્રેમ કરે છે !!
ek chhokaro
ej chhokarithi dare chhe,
jene e sacho prem kare chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
એની ખામોશી એક એવો સવાલ
એની ખામોશી
એક એવો સવાલ છે,
જેનો મારી પાસે કોઈ
જવાબ નથી !!
eni khamoshi
ek evo saval chhe,
jeno mari pase koi
javab nathi !!
Narajagi Shayari Gujarati
4 years ago
અભિમાન કહે છે કોઈની જરૂર
અભિમાન કહે છે
કોઈની જરૂર નથી,
અનુભવ કહે છે કે ધૂળની
પણ જરૂર પડે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
abhiman kahe chhe
koini jarur nathi,
anubhav kahe chhe ke dhul ni
pan jarur pade !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
4 years ago
આપણા પડછાયા પાસે જ આપણે
આપણા પડછાયા પાસે જ
આપણે જીવતા શીખવાનું છે,
ક્યારેક નાના થઈને તો
ક્યારેક મોટા થઈને !!
aapana padachhaya pase j
aapane jivata shikhavanu chhe,
kyarek nana thaine to
kyarek mota thaine !!
Life Quotes Gujarati
4 years ago
હું એમ નથી કહેતો કે
હું એમ નથી કહેતો
કે તારી યાદ આવે છે,
હું તો એમ કહું છું કે
તું જ યાદ આવે છે !!
hu em nathi kaheto
ke tari yad aave chhe,
hu to em kahu chhu ke
tu j yad aave chhe !!
Miss You Shayari Gujarati
4 years ago
