Shala Rojmel
કોઈના પ્રેમમાં પાગલ થઇ જવું

કોઈના પ્રેમમાં પાગલ
થઇ જવું એ અલગ વાત છે,
પણ એ જ વ્યક્તિના પ્રેમમાં પાગલ
રહેવું એ બહુ ખાસ વાત છે !!

koina premama pagal
thai javu e alag vaat chhe,
pan e j vyaktina premama pagal
rahevu e bahu khas vaat chhe !!

Love Shayari Gujarati

2 years ago

પાડવા વાળા જો પોતાના જ

પાડવા વાળા
જો પોતાના જ હોય તો
ઉભા થતા વાર લાગે છે !!

padava vala
jo potana j hoy to
ubha thata var lage chhe !!

Sad Shayari Gujarati

2 years ago

પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય,

પરિસ્થિતિ
ભલે ગમે તેવી હોય,
પણ તમારો સાથી જો સાચો
હશે તો હર હાલમાં તમારી
સાથે જ રહેશે !!

paristhiti
bhale game tevi hoy,
pan tamaro sathi jo sacho
hashe to har halama tamari
sathe j raheshe !!

આજકાલ કાગડાઓ જેટલું કાવ કાવ

આજકાલ કાગડાઓ
જેટલું કાવ કાવ નથી કરતા,
એટલું વાંઢા છોકરાઓ છોકરીના
ફોટા પર વાવ વાવ કરે છે !!

ajakal kagadao
jetalu kav kav nathi karata,
etalu vandha chhokarao chhokarina
phota par wow wow kare chhe !!

Gujarati Jokes

2 years ago

તમે ધારી લો છો એમાં

તમે ધારી લો છો
એમાં કોઈ જ વાંધો નથી
પણ તમે ધાર્યું છે એ જ સાચું છે
એવું માની લો ત્યાં વાંધો છે !!

tame dhari lo chho
ema koi j vandho nathi
pan tame dharyu chhe e j sachhu chhe
evu mani lo tya vandho chhe !!

Sad Shayari Gujarati

2 years ago

થોડા સમય માટે ત્રાટકતી દરેક

થોડા સમય માટે
ત્રાટકતી દરેક આપત્તિ,
વ્યક્તિને એના સાચા શત્રુની
ઓળખ કરાવી જાય છે !!

thoda samay mate
tratakati darek aapatti,
vyaktine ena sacha shatruni
olakh karavi jay chhe !!

Gujarati Suvichar

2 years ago

પ્રેમથી મોટો આકાર અને કાન્હાથી

પ્રેમથી મોટો આકાર
અને કાન્હાથી મોટો કલાકાર,
દુનિયામાં બીજો કોઈ નથી !!

premathi moto aakar
ane kanhathi moto kalakar,
duniyama bijo koi nathi !!

આ પ્રેમ છે દીકું, તારા

આ પ્રેમ છે દીકું,
તારા સિવાય કોઈ બીજા
સાથે થવાનો જ નથી !!

aa prem chhe diku,
tara sivay koi bija
sathe thavano j nathi !!

જિંદગી તું ભલે નચાવી રહી

જિંદગી તું
ભલે નચાવી રહી છે
પણ કમ સે કમ ગીત
તો ઢંગનું વગાડ !!

jindagi tu
bhale nachavi rahi chhe
pan kam se kam git
to dhanganu vagad !!

Gujarati Jokes

2 years ago

જો કોઈ લગ્ન કરેલી છોકરી

જો કોઈ લગ્ન કરેલી
છોકરી સાથે પ્રેમ થઇ જાય
તો એનો હાથ માંગવા ક્યાં જવું ?
પિયર કે સાસરિયામાં !!

jo koi lagn kareli
chhokari sathe prem thai jay
to eno hath mangava kya javu?
piyar ke sasariyama !!

Gujarati Jokes

2 years ago

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.