હું બસ એટલું જાણું છું
હું બસ એટલું જાણું છું
કે કોઈ તમને ત્યાં સુધી ના
હરાવી શકે જ્યાં સુધી તમે
ખુદથી ના હારી જાઓ !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹
hu bas etalu janu chhu
ke koi tamane tya sudhi na
haravi shake jya sudhi tame
khudathi na hari jao !!
🌹🌷💐 shubh ratri 💐🌷🌹
Good Night Shayari Gujarati
3 years ago
બંદુકમાંથી નીકળેલી ગોળીને કદાચ રોકી
બંદુકમાંથી નીકળેલી
ગોળીને કદાચ રોકી શકાય
પણ 40 રૂપિયા લઈને દારૂની
દુકાન તરફ નીકળેલા દારૂડીયાને
રોકવો અસંભવ છે !!
bandukamanthi nikaleli
goline kadach roki shakay
pan 40 rupiya laine daruni
dukan taraf nikalela darudiyane
rokavo asambhav chhe !!
Gujarati Jokes
3 years ago
રૂઆબ અને પ્રભાવમાં બહુ પાતળી
રૂઆબ અને પ્રભાવમાં
બહુ પાતળી ભેદરેખા હોય છે,
રૂઆબ હોદ્દાનો પડી શકે પણ પ્રભાવ
તો હંમેશા ચારિત્ર્યનો જ પડે છે !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹
ruab ane prabhavama
bahu patali bhedarekha hoy chhe,
ruaab hoddano padi shake pan prabhav
to hammesha charitryano j pade chhe !!
🌹🌷💐 shubh ratri 💐🌷🌹
Good Night Shayari Gujarati
3 years ago
ખોટા કામમાં સાથ આપનાર નહીં,
ખોટા કામમાં
સાથ આપનાર નહીં,
સાચી રાહ દેખાડે એનું
નામ દોસ્તી !!
khota kamama
sath aapanar nahi,
sachi rah dekhade enu
naam dosti !!
Dosti Shayari Gujarati
3 years ago
માતાપિતા જ જાણે છે કે
માતાપિતા જ જાણે છે કે
રહી તો રહ્યા છે દીકરાના ઘરમાં
પણ એવી રીતે નહીં જે રીતે દીકરા
રહેતા હતા એમના ઘરમાં !!
matapita j jane chhe ke
rahi to rahya chhe dikarana gharama
pan evi rite nahi je rite dikara
raheta hata emana gharama !!
Sad Shayari Gujarati
3 years ago
ખરાબ લોકો પાછળ તમારો સમય
ખરાબ લોકો પાછળ
તમારો સમય ના બગાડો
અને રાહ જુઓ કોઈક એવું આવશે
જે તમને દુઃખી નહીં થવા દે !!
kharab loko pachhal
tamaro samay na bagado
ane rah juo koik evu avashe
je tamane dukhi nahi thava de !!
Sambandh Status Gujarati
3 years ago
તું જો આવે તો તને
તું જો આવે
તો તને એક વાત કહું,
તારા હોઠો પર સુંદર હાસ્ય
થઈને બતાવું !!
tu jo aave
to tane ek vat kahu,
tara hotho par sundar hasya
thaine batavu !!
Romantic Shayari Gujarati
3 years ago
Maturity જાય તેલ લેવા, જે
Maturity જાય તેલ લેવા,
જે મને Birthday Wish કરશે,
હું પણ માત્ર એને જ Wish કરીશ !!
maturity jay tel leva,
je mane birthday wish karashe,
hu pan matra ene j wish karish !!
Gujarati Jokes
3 years ago
મન બગાડે એવા વિચારો અને
મન બગાડે
એવા વિચારો અને
મૂડ બગાડે એવા માણસોથી
હંમેશા દુર રહેવું !!
man bagade
eva vicharo ane
mood bagade eva manasothi
hammesha dur rahevu !!
Gujarati Suvichar
3 years ago
એક સમય અને એક મજબૂરી,
એક સમય
અને એક મજબૂરી,
આ બંનેની સામે પ્રેમ
હારી જાય છે !!
ek samay
ane ek majaburi,
aa banneni same prem
hari jaay chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
