હવે હું ભલો અને મારું
હવે હું ભલો
અને મારું કામ ભલું,
બાકી બધાને ભલે હવે
જે કરવું હોય એ કરે !!
have hu bhalo
ane maru kam bhalu,
baki badhane bhale have
je karavu hoy e kare !!
Attitude Shayari Gujarati
3 years ago
ખુદને સમય આપવો બહુ જરૂરી
ખુદને સમય
આપવો બહુ જરૂરી છે,
બાકી બીજાને તો જિંદગી આપી
દઈએ તો પણ ઓછી જ પડશે !!
khudane samay
aapavo bahu jaruri chhe,
baki bijane to jindagi api
daie to pan ochhi j padashe !!
Life Quotes Gujarati
3 years ago
કિંમત અને કદર એ જ
કિંમત અને કદર એ જ
કરી શકે જેની પાસે એક હોય,
બાકી જેની પાસે ઘણા બધા હોય એને
એકની કિંમત ના ખબર હોય !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
kimmat ane kadar e j
kari shake jeni pase ek hoy,
baki jeni pase ghana badha hoy ene
ekani kimmat na khabar hoy !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
3 years ago
જરૂરિયાત ખાલી એટલી જ છે
જરૂરિયાત
ખાલી એટલી જ છે
કે કોઈ યાદ કરે તો કોઈ
જરૂરિયાત વગર !!
jaruriyat
khali etali j chhe
ke koi yaad kare to koi
jaruriyat vagar !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગી મને રોજ શીખવે છે
જિંદગી મને રોજ
શીખવે છે કે જીવતા શીખ,
એક સાંધતા ભલે તેર તુટશે
બસ તું સીવતા શીખ !!
jindagi mane roj
shikhave chhe ke jivata shikh,
ek sandhata bhale ter tutashe
bas tu sivata shikh !!
Life Quotes Gujarati
3 years ago
પ્રેમ ના થાય તો કેસ
પ્રેમ ના થાય તો
કેસ કરી દે મારા પર,
મુદતે મુદતે મળીશું !!
prem na thay to
case kari de mara par,
mudate mudate malishun !!
Romantic Shayari Gujarati
3 years ago
સંબંધ ટકાવી રાખવા એક વાત
સંબંધ ટકાવી રાખવા
એક વાત હંમેશા યાદ રાખજો,
એકબીજાથી ક્યારેય કંઈ
છુપાવતા નહીં !!
sambandh takavi rakhava
ek vat hammesha yaad rakhajo,
ekabijathi kyarey kai
chhupavat nahi !!
Sambandh Status Gujarati
3 years ago
Leave me alone એવું કહેવાની
Leave me alone
એવું કહેવાની જરૂર નથી પડતી,
બધા પોતાની રીતે જ ચાલ્યા જાય છે !!
leave me alone
evu kahevani jarur nathi padati,
badha potani rite j chalya jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
અમે બંને તો સારા મિત્રો
અમે બંને તો
સારા મિત્રો છીએ,
કંઈક આવો પણ હોય છે
અધુરો પ્રેમ !!
ame banne to
sara mitro chhie,
kaik aavo pan hoy chhe
adhuro prem !!
Love Shayari Gujarati
3 years ago
મને પણ રીસાવું ગમે છે
મને પણ રીસાવું ગમે છે
પણ જરૂર છે કોઈ એવા વ્યક્તિની
જે રિસાઈ ગયા પછી મને મનાવવા આવે !!
mane pan risavu game chhe
pan jarur chhe koi eva vyaktini
je risai gaya pachhi mane manavava aave !!
Romantic Shayari Gujarati
3 years ago
