આ તો ટીકટોકે છોકરી બનાવી
આ તો ટીકટોકે
છોકરી બનાવી દીધો,
બાકી મારો દોસ્ત પણ
પહેલા મર્દ હતો !!
😂😂😂😂😂😂
aa to tiktok e
chhokari banavi didho,
baki maro dost pan
pahela mard hato !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
માંડ માંડ રમતા આવડ્યું ત્યાં
માંડ માંડ રમતા
આવડ્યું ત્યાં નોરતા પુરા થયા,
એને રોજ જોવાના બહાના
પણ પુરા થયા !!
mand mand ramata
aavadyu tya norata pura thaya,
ene roj jovana bahana
pan pura thay !!
Broken Heart Shayari Gujarati
3 years ago
મનનું માન્યું એ મર્યા, અને
મનનું માન્યું એ મર્યા,
અને મનને માર્યુ એ તર્યા !!
man nu manyu e marya,
ane man ne maryu e tarya !!
Life Quotes Gujarati
3 years ago
મારે SATURDAY અને SUNDAY વચ્ચે,
મારે SATURDAY
અને SUNDAY વચ્ચે,
હજી એક દિવસ જોઈએ છે !!
😂😂😂😂😂😂
mare saturday
ane sunday vachche,
haji ek divas joie chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એક વાત યાદ રાખજો, જો
એક વાત યાદ રાખજો,
જો તમારો પ્રેમ સાચો હશે તો
ઘણી તકલીફો આવવા છતાં
પૂરો જરૂર થશે !!
ek vat yad rakhajo,
jo tamaro prem sacho hashe to
ghani takalifo aavava chhata
puro jarur thashe !!
Love Shayari Gujarati
3 years ago
દુનિયા ભલે ગમે તે કહેતી
દુનિયા ભલે
ગમે તે કહેતી હોય,
પણ જવાબદારી અને
જોખમ વિનાની જિંદગી
જીવવાની મજા ના આવે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
duniya bhale
game te kaheti hoy,
pan javabadari ane
jokham vinani jindagi
jivavani maja na aave !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
ગાલ પર Kiss કરીને તે
ગાલ પર Kiss કરીને
તે મનાવી શું લીધો,
મને તો બહાનું મળી ગયું
રોજ નારાજ થવાનું !!
gal par kiss karine
te manavi shu lidho,
mane to bahanu mali gayu
roj naraj thavanu !!
Romantic Shayari Gujarati
3 years ago
પ્રેમથી એ લોકો જ વંચિત
પ્રેમથી એ લોકો
જ વંચિત રહી જાય છે,
જે લોકો પ્રેમની કદર કરે છે !!
prem thi e loko
j vanchit rahi jay chhe,
je loko prem ni kadar kare chhe !!
Love Shayari Gujarati
3 years ago
જીવનમાં આગળ વધવા માટે, તમારી
જીવનમાં
આગળ વધવા માટે,
તમારી ખામીને ખુબીમાં
ફેરવતા શીખો !!
jivan ma
aagal vadhava mate,
tamari khamine khubima
feravata shikho !!
Life Quotes Gujarati
3 years ago
જે ભૂલમાંથી આપણે કંઈ શીખતા
જે ભૂલમાંથી
આપણે કંઈ શીખતા નથી,
એ જ આપણા જીવનની
સૌથી મોટી ભૂલ હોય છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
je bhul manthi
aapane kai shikhata nathi,
e j aapana jivan ni
sauthi moti bhul hoy chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
3 years ago
