ખુશ રહ્યા કરો મારા વગર
ખુશ રહ્યા કરો
મારા વગર પણ,
જરૂરી નથી દરેક
જગ્યાએ હું જ મળું !!
khush rahya karo
mara vagar pan,
jaruri nathi darek
jagyae hu j malu !!
Breakup Shayari Gujarati
3 years ago
કહેવું તો ઘણુબધું છે, બસ
કહેવું તો ઘણુબધું છે,
બસ તારા પૂછવાની રાહ છે !!
kahevu to ghanubadhu chhe,
bas tara puchhavani rah chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
છોકરીઓ આમ તો ભલે નાની
છોકરીઓ આમ તો ભલે
નાની નાની વાતમાં રડી પડે છે,
પણ જીવનની મોટી મોટી તકલીફો
હસતા હસતા સાંભળી લે છે !!
chhokario am to bhale
nani nani vat ma radi pade chhe,
pan jivanani moti moti takalipho
hasata hasata sambhali le chhe !!
Life Quotes Gujarati
3 years ago
જે દિવસે તમને હેરાન કરવાનું
જે દિવસે તમને હેરાન
કરવાનું છોડી દઈશ,
સમજી લેજો એ દિવસે તમે
ગુમાવી નાખ્યા છે અમને !!
je divase tamane heran
karavanu chhodi daish,
samaji lejo e divase tame
gumavi nakhya chhe amane !!
Romantic Shayari Gujarati
3 years ago
મન તો એવું કરે છે,
મન તો એવું કરે છે,
કે પપ્પીઓ કરી કરીને
તારું મોઢું લાલ કરી દઉં !!
man to evu kare chhe,
ke pappio kari karine
taru modhu lal kari dau !!
Romantic Shayari Gujarati
3 years ago
જીવનમાં પોતાના માટે પણ થોડો
જીવનમાં પોતાના માટે
પણ થોડો આરામ શોધજો,
કેમ કે જરૂરિયાતો તો
ક્યારેય પૂરી નથી થવાની !!
jivan ma potana mate
pan thodo aaram shodhajo,
kem ke jaruriyato to
kyarey puri nathi thavani !!
Life Quotes Gujarati
3 years ago
છોડી નથી આશા તને પામવાની,
છોડી નથી
આશા તને પામવાની,
આ વાત છે રાધા કૃષ્ણના
વખતની !!
chhodi nathi
aasha tane pamavani,
vat chhe radha kr̥shn na
vakhat ni !!
Love Shayari Gujarati
3 years ago
મને ખબર હતી કે તું
મને ખબર હતી
કે તું બેવફા નીકળીશ,
પણ આ દિલ છે ને સમજવા
તૈયાર નહોતું !!
mane khabar hati
ke tu bevafa nikalish,
pan aa dil chhe ne samajava
taiyar nahotu !!
Bewafa Shayari Gujarati
3 years ago
જે વ્યક્તિ આત્મવિશ્વાસ ગુમાવી બેસે
જે વ્યક્તિ
આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે,
તેને પછી બીજું કશું ગુમાવવાનું
નથી રહેતું !!
je vyakti
aatmavishvas gumavi bese chhe,
tene pachi biju kashu gumavavanu
nathi rahetu !!
Gujarati Suvichar
3 years ago
જિંદગીમાં બધું કરજો, પણ કોઈ
જિંદગીમાં બધું કરજો,
પણ કોઈ સાથે ક્યારેય પણ
Cheating ના કરતા !!
jindagima badhu karajo,
pan koi sathe kyarey pan
chatting na karata !!
Life Quotes Gujarati
3 years ago
