અમારો છોકરીઓનો મુડ ક્યારે બદલાઈ
અમારો છોકરીઓનો
મુડ ક્યારે બદલાઈ જાય,
એની અમને પણ ખબર
નથી હોતી !!
😂😂😂😂😂😂
amaro chhokariono
mood kyare badalai jay,
eni amane pan khabar
nathi hoti !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બહુ પ્રેમ આવે છે તારા
બહુ પ્રેમ આવે છે
તારા પર પણ શું કરું,
એ પ્રેમ માટે તારી મરજી
પણ હોવી જોઈએ ને !!
bahu prem aave chhe
tara par pan shu karu,
e prem mate tari maraji
pan hovi joie ne !!
Broken Heart Shayari Gujarati
3 years ago
લાગણીમાં ક્યાં કદી લેખિત કરારો
લાગણીમાં ક્યાં કદી
લેખિત કરારો હોય છે,
પણ હા અધુરી વાતના
મતલબ હજારો હોય છે !!
laganima kya kadi
lekhit kararo hoy chhe,
pan ha adhuri vat na
matalab hajaro hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
સંબંધ ભલે ગમે એટલો સારો
સંબંધ ભલે ગમે
એટલો સારો હોય દોસ્ત,
પણ ઈજ્જત અને વિશ્વાસ
વગર અધુરો જ છે !!
sambandh bhale game
etalo saro hoy dost,
pan ijjat ane vishvas
vagar adhuro j chhe !!
Sambandh Status Gujarati
3 years ago
સાચા સંબંધો તો મુશ્કેલીમાં જ
સાચા સંબંધો તો
મુશ્કેલીમાં જ બને છે,
બાકી જલસા હોય ત્યારે
તો આખું જગત બાજુમાં
જ મળે છે !!
sacha sambandho to
muskelima j bane chhe,
baki jalasa hoy tyare
to aakhu jagat bajuma
j male chhe !!
Sambandh Status Gujarati
3 years ago
બસ તું એક જ કારણ
બસ તું
એક જ કારણ છે,
જેના માટે દરરોજ હું
ઓનલાઈન આવું છું !!
bas tu
ek j karan chhe,
jena mate dararoj hu
online aavu chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
જો વાંચવાનો કંટાળો આવતો હોય,
જો વાંચવાનો
કંટાળો આવતો હોય,
તો મમ્મીના કામમાં મદદ કરો,
મમ્મી કંઈ નહીં બોલે !!
😜😜😜😜😜😜
jo vanchavano
kantalo avato hoy,
to mummy na kam ma madad karo,
mummy kai nahi bole !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
તારા માટે કેટલું આસાન હતું
તારા માટે કેટલું
આસાન હતું મને છોડવાનું,
મારા પર જે ગુજરી છે એ
તો હું જ જાણું છું !!
tara mate ketalu
aasan hatu mane chhodavanu,
mara par je gujari chhe e
to hu j janu chhu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
એ જિંદગી થોડી ધીમે ચાલને,
એ જિંદગી
થોડી ધીમે ચાલને,
તું દોડતી જાય છે ને મારાથી
ચલાતું પણ નથી !!
e jindagi
thodi dhime chal ne,
tu dodati jay chhe ne marathi
chalatu pan nathi !!
Sad Shayari Gujarati
3 years ago
#પોસ્ટ બનાવી બનાવીને થાકી ગયો,
#પોસ્ટ બનાવી
બનાવીને થાકી ગયો,
હરામ જો કોઈને પ્રેમ
આવ્યો હોય મારા પર !!
😂😂😂😂😂😂
#post banavi
banavine thaki gayo,
haram jo koine prem
aavyo hoy mara par !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
