મારું દિલ એટલું પણ મોટું
મારું દિલ
એટલું પણ મોટું નથી કે
તને બીજા કોઈ સાથે જોઈ શકે,
હા પણ જો તું ખુશ છે તો મને
એ વાત પણ મંજુર છે !!
maru dil
etalu pan motu nathi ke
tane bija koi sathe joi shake,
ha pan jo tu khush chhe to mane
e vat pan manjur chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
એક દિવસ તમને તમારી ભૂલનો
એક દિવસ તમને
તમારી ભૂલનો એહસાસ થશે,
કે તમે એક ખોટા એટીટ્યુડ માટે
જિંદગી બરબાદ કરી !!
ek divas tamane
tamari bhulano ehasas thashe,
ke tame ek khota attitude mate
jindagi barabad kari !!
Broken Heart Shayari Gujarati
3 years ago
અપેક્ષા પૂરી થાય તો માણવાની,
અપેક્ષા પૂરી
થાય તો માણવાની,
અને પૂરી ના થાય
તો ટાળવાની !!
apeksha puri
thay to manavani,
ane puri na thay
to talavani !!
Life Quotes Gujarati
3 years ago
મને તારી સ્માઈલ બહુ ગમે,
મને તારી
સ્માઈલ બહુ ગમે,
અને વધુ ગમે જયારે
એનું કારણ હું હોઉં !!
mane tari
smile bahu game,
ane vadhu game jayare
enu karan hu hou !!
Romantic Shayari Gujarati
3 years ago
આ કડકડતી ઠંડીમાં મને બસ,
આ કડકડતી
ઠંડીમાં મને બસ,
તારો અને ચાનો સહારો
જોઈએ છે !!
aa kadakadati
thandima mane bas,
taro ane chano saharo
joie chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
સફળતા માટે તો સંઘર્ષ જ
સફળતા માટે
તો સંઘર્ષ જ જોઈએ,
કિસ્મત તો સટ્ટો રમવામાં
જ કામ લાગે !!
safalata mate
to sangharsh j joie,
kismat to satto ramavama
j kam lage !!
Gujarati Suvichar
3 years ago
ખોઈ દીધા પછી જ ખ્યાલ
ખોઈ દીધા
પછી જ ખ્યાલ આવે
કે એ કેટલો કિંમતી હતો,
પછી એ વ્યક્તિ હોય
કે સંબંધ !!
khoi didha
pachhi j khyal aave
ke e ketalo kimmati hato,
pachhi e vyakti hoy
ke sambandh !!
Sambandh Status Gujarati
3 years ago
તું ખાલી મારો હાથ પકડી
તું ખાલી મારો
હાથ પકડી રાખજે,
બાકી બધું હું સંભાળી લઈશ !!
tu khali maro
hath pakadi rakhaje,
baki badhu hu sambhali laish !!
Romantic Shayari Gujarati
3 years ago
સોનું ભલે ને સો ટચનું
સોનું ભલે ને
સો ટચનું હોય પણ
એનાથી ઘરેણા નથી બનતા,
થોડું ભળવું પડે છે બીજામાં
ખુદને આકાર આપવા !!
sonu bhale ne
so tach nu hoy pan
enathi gharena nathi banata,
thodu bhalavu pade chhe bijama
khudane aakar aapava !!
Life Quotes Gujarati
3 years ago
સમજદાર માણસ એને જ કહેવાય,
સમજદાર
માણસ એને જ કહેવાય,
જે ના સમજ વ્યક્તિ સાથે પણ
પોતાને ગોઠવી શકે !!
samajadar
manas ene j kahevay,
je na samaj vyakti sathe pan
potane gothavi shake !!
Life Quotes Gujarati
3 years ago
