મારો મોબાઈલ પણ તારો ફેન
મારો મોબાઈલ
પણ તારો ફેન થઇ ગયો,
તારા ફોટા પર ક્લિક કરતા
જ હેંગ થઇ ગયો !!
maro mobile
pan taro fen thai gayo,
tara phota par click karata
j heng thai gayo !!
Romantic Shayari Gujarati
3 years ago
કાલ અને આજમાં બસ એટલો
કાલ અને આજમાં
બસ એટલો ફરક છે,
કાલે તારી વાતો સુવા
નહોતી દેતી ને આજે તારી
યાદો સુવા નથી દેતી !!
kal ane aaj ma
bas etalo farak chhe,
kale tari vato suva
nahoti deti ne aaje tari
yado suva nathi deti !!
Miss You Shayari Gujarati
3 years ago
જિંદગીમાં કદર કરજો એ લોકોની,
જિંદગીમાં કદર
કરજો એ લોકોની,
જે આ સમયમાં પણ તમારા
માટે સમય કાઢે છે !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐
jindagima kadar
karajo e lokoni,
je aa samay ma pan tamara
mate samay kadhe chhe !!
💐🌺🙏shubh savar🙏🌺💐
Good Morning Quotes Gujarati
3 years ago
મિત્રતા ખાતર મરવું તે બહુ
મિત્રતા ખાતર મરવું
તે બહુ મોટી વાત નથી,
પણ જેના માટે મરવું છે
તેવો મિત્ર મળવો મુશ્કેલ છે !!
mitrata khatar maravu
te bahu moti vat nathi,
pan jena mate maravu chhe
tevo mitr malavo muskel chhe !!
Dosti Shayari Gujarati
3 years ago
જિંદગીમાં તમે જે પર્વત ઉપાડીને
જિંદગીમાં તમે જે પર્વત
ઉપાડીને ચાલી રહ્યા છો ને,
એ ઉપાડવાના નહોતા માત્ર
ઓળંગવાના હતા !!
jindagima tame je parvat
upadine chali rahya chho ne,
e upadavana nahota matr
olangavana hata !!
Gujarati Jokes
3 years ago
ચાના સ્ટોલ પર હવે કપમાં
ચાના સ્ટોલ પર હવે
કપમાં સાવ એટલી ચા આવે,
આપણને એમ થાય કે ચા પીવડાવે છે
કે પોલિયોના ટીપા !!
chana stall par have
kap ma sav etali cha aave,
aapan ne em thay ke cha pivadave chhe
ke poliyona tipa !!
Gujarati Jokes
3 years ago
લઈ જા મને તારી એ
લઈ જા મને તારી
એ ખાસ દુનિયામાં,
હું પણ જોઉં મારાથી
વધારે ત્યાં શું છે.
lai ja mane tari
e khas duniyama,
hu pan jou marathi
vadhare tya shu chhe.
Narajagi Shayari Gujarati
3 years ago
પાણી મર્યાદા તોડે તો વિનાશ
પાણી મર્યાદા
તોડે તો વિનાશ થાય,
પરંતુ વાણી જો મર્યાદા તોડે
તો સર્વનાશ થાય !!
pani maryada
tode to vinash thay,
parantu vani jo maryada tode
to sarvanash thay !!
Gujarati Suvichar
3 years ago
તું જ તો મારી લાઇફ્લાઇન
તું જ તો
મારી લાઇફ્લાઇન છે,
તને છોડવાનું હું વિચારી
પણ ના શકું !!
tu j to
mari lifeline chhe,
tane chhodavanu hu vichari
pan na shaku !!
Romantic Shayari Gujarati
3 years ago
માણસે બધી વસ્તુ પ્લાસ્ટિકમાં પેક
માણસે બધી વસ્તુ
પ્લાસ્ટિકમાં પેક કરીને વેચી,
જુઓ આજે ભગવાને માણસને
જ પ્લાસ્ટિકમાં પેક કરી દીધો !!
manase badhi vastu
plastic ma pack karine vechi,
juo aje bhagavane manasane
j plastic ma pack kari didho !!
Sad Shayari Gujarati
3 years ago
