જેની ભાષામાં સભ્યતા હોય છે,
જેની ભાષામાં
સભ્યતા હોય છે,
એના જ જીવનમાં
ભવ્યતા હોય છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
jeni bhashama
sabhyata hoy chhe,
ena j jivan ma
bhavyata hoy chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
3 years ago
કોઈના ખરાબ સમય પર હસતા
કોઈના ખરાબ સમય
પર હસતા નહીં સાહેબ,
કેમ કે આ સમય હંમેશા પારકો
જ રહ્યો છે બધા માટે !!
koina kharab samay
par hasata nahi saheb,
kem ke samay hammesha parako
j rahyo chhe badha mate !!
Life Quotes Gujarati
3 years ago
હવે હું તને હેરાન નહીં
હવે હું તને
હેરાન નહીં કરું,
હા પણ આ વાત તને
જરૂર હેરાન કરશે !!
have hu tane
heran nahi karu,
ha pan aa vat tane
jarur heran karashe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
હાથમાં કાચ મને વાગ્યો હતો,
હાથમાં કાચ
મને વાગ્યો હતો,
પણ આંખમાંથી આંસુ
એના ખરતા હતા !!
hath ma kach
mane vagyo hato,
pan aankh manthi aansu
ena kharata hata !!
Romantic Shayari Gujarati
3 years ago
ઓયે દીકું તારા ગાલનો વીમો
ઓયે દીકું તારા
ગાલનો વીમો કરાવી લે,
આજકાલ મને બટકા ભરવાનું
બહુ મન થાય છે !!
oye diku tara
gal no vimo karavi le,
aajakal mane bataka bharavanu
bahu man thay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
પહેલા આપણે બંને સમજદાર હતા,
પહેલા આપણે
બંને સમજદાર હતા,
ને હવે પાગલ થઇ ગયા
એકબીજાના પ્રેમમાં !!
pahela aapane
banne samajadar hata,
ne have pagal thai gaya
ekabijana prem ma !!
Romantic Shayari Gujarati
3 years ago
હું એમ તો પસંદ બધાને
હું એમ તો
પસંદ બધાને આવું છું,
પણ એમની જરૂરિયાત અને
એમના સમય પર જ !!
hu em to
pasand badhane aavu chhu,
pan emani jaruriyat ane
emana samay par j !!
Sad Shayari Gujarati
3 years ago
કુદરત પાસે રાખેલી ઈચ્છા પૂરી
કુદરત પાસે
રાખેલી ઈચ્છા પૂરી થઇ,
આજે એ પગલી કાયદેસર
મારી થઇ !!
kudarat pase
rakheli ichchha puri thai,
aaje e pagali kayadesar
mari thai !!
Romantic Shayari Gujarati
3 years ago
જીવનમાં માત્ર એનું જ આકર્ષણ
જીવનમાં માત્ર એનું જ
આકર્ષણ સચવાઈ રહે છે,
જેનું રહસ્ય ખુલતું નથી !!
jivan ma matr enu j
aakarshan sachavai rahe chhe,
jenu rahasy khulatu nathi !!
Gujarati Suvichar
3 years ago
સમયે બતાવી દીધી બધાની ઓકાત,
સમયે બતાવી
દીધી બધાની ઓકાત,
બાકી અમે પણ એ જ છીએ
જે બધાને પોતાના
સમજતા હતા !!
samaye batavi
didhi badhani okat,
baki ame pan e j chhie
je badhane potana
samajata hata !!
Sad Shayari Gujarati
3 years ago
