મારી આ હસીમાં એટલા રાઝ
મારી આ હસીમાં
એટલા રાઝ છે ને,
કે સમજવાની કોશિશ
કરશો તો પણ સમજી
નહીં શકો !!
mari hasima
etala rajh chhe ne,
ke samajavani koshish
karasho to pan samaji
nahi shako !!
Sad Shayari Gujarati
3 years ago
Dear Exam તું જન્મી એવી
Dear Exam તું જન્મી
એવી જ મરી ગઈ હોત,
તો આજે મારી જિંદગીમાં
બહુ ખુશીઓ હોત !!
😂😂😂😂😂😂
dear exam tu janmi
evi j mari gai hot,
to aje mari jindagima
bahu khushio hot !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આ દુનિયામાં એક સાચો મિત્ર,
આ દુનિયામાં
એક સાચો મિત્ર,
લાખો સંબંધીઓ કરતા
સારો હોય છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
aa duniyama
ek sacho mitr,
lakho sambandhio karata
saro hoy chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
ખાંડ વગરની ચા અને ગાળો
ખાંડ વગરની ચા
અને ગાળો વગરની દોસ્તી,
બંને હંમેશા ફીકી જ લાગે છે !!
😂😂😂😂😂😂
khand vagarani cha
ane galo vagarani dosti,
banne hammesha fiki j lage chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
માન્યું કે મને પ્રેમ કરતા
માન્યું કે મને પ્રેમ
કરતા નથી આવડતું,
પણ તને દિલ તોડતા
કોણે શીખવાડ્યું !!
manyu ke mane prem
karata nathi aavadatu,
pan tane dil todata
kone shikhavadyu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
નવ દિવસ પછી ગરબાને પધરાવી
નવ દિવસ પછી
ગરબાને પધરાવી દીધો,
ખબર નહીં હવે તને
ક્યાં પધરાવશે !!
😂😂😂😂😂😂
nav divas pachhi
garabane padharavi didho,
khabar nahi have tane
kya padharavashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
વાત તો પ્રેમ અને લાગણીની
વાત તો પ્રેમ અને
લાગણીની હોય છે સાહેબ,
બાકી મેસેજ તો રોજ
કંપનીવાળા પણ કરે જ છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
vat to prem ane
laganini hoy chhe saheb,
baki message to roj
company vala pan kare j chhe !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
બધાને ખરાબ સમજી લેવા એ
બધાને ખરાબ
સમજી લેવા એ જ,
આપણી ખરાબ આદત
છે સાહેબ !!
badhane kharab
samaji leva e j,
aapani kharab aadat
chhe saheb !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગીમાં દોસ્તી નહીં, દોસ્તોમાં જિંદગી
જિંદગીમાં દોસ્તી નહીં,
દોસ્તોમાં જિંદગી હોય છે !!
jindagima dosti nahi,
dostoma jindagi hoy chhe !!
Dosti Shayari Gujarati
3 years ago
તમને સાંભળીને નવાઈ લાગશે, પણ
તમને સાંભળીને નવાઈ લાગશે,
પણ મેં મારું બાળપણ મોટા
થવામાં કાઢી નાખ્યું !!
😂😂😂😂😂😂
tamane sambhaline navai lagashe,
pan me maru balapan mota
thavama kadhi nakhyu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
