મોડું સમજાયેલું સત્ય એ તાળું
મોડું સમજાયેલું સત્ય
એ તાળું તોડ્યા પછી મળેલી
ચાવી સમાન હોય છે !!
modu samajayelu saty
e talu todya pachhi maleli
chavi saman hoy chhe !!
Gujarati Suvichar
3 years ago
અમુક વ્યક્તિના મોઢા પર કાયમ
અમુક વ્યક્તિના મોઢા
પર કાયમ સ્મિત જોવા મળે છે,
એટલા માટે નહીં કે એ લોકો
ખુશ છે પણ એટલા માટે કે
એ લોકો એમની પરિસ્થિતિ
કરતા વધુ મજબુત છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
amuk vyaktina modha
par kayam smit jova male chhe,
etala mate nahi ke e loko
khush chhe pan etaal mate ke
e loko emani paristhiti
karata vadhu majabut chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
સાચો પ્રેમ સાથનો મોહતાઝ નથી
સાચો પ્રેમ સાથનો
મોહતાઝ નથી હોતો,
બસ એક ફીલ કરે અને બીજાને
ફીલ થાય એથી વધારે
બીજું શું જોઈએ વળી !!
sacho prem sath no
mohataj nathi hoto,
bas ek feel kare ane bijane
feel thay ethi vadhare
biju shu joie vali !!
Love Shayari Gujarati
3 years ago
વાઈરસ હોય કે ના હોય,
વાઈરસ હોય કે ના હોય,
લોકોથી દુર રહેવામાં જ
ભલાઈ છે આજકાલ !!
virus hoy ke na hoy,
lokothi dur rahevama j
bhalai chhe aajakal !!
Life Quotes Gujarati
3 years ago
જો કદર જ ના હોય
જો કદર
જ ના હોય પ્રેમની,
તો પ્રેમ કરવાનો કોઈ
મતલબ નથી !!
jo kadar
j na hoy prem ni,
to prem karavano koi
matalab nathi !!
Love Shayari Gujarati
3 years ago
બધા જ દુઃખોની એકમાત્ર દવા
બધા જ દુઃખોની
એકમાત્ર દવા એટલે,
મનગમતા વ્યક્તિ સાથે
થોડી વાતો કરવી !!
badha j dukhoni
ek matr dava etale,
managamata vyakti sathe
thodi vato karavi !!
Romantic Shayari Gujarati
3 years ago
સવારે વહેલા ઉઠવાનો એક ફાયદો,
સવારે વહેલા
ઉઠવાનો એક ફાયદો,
મોડું ઉઠવાવાળાને તમે બે
શબ્દો સંભળાવી શકો !!
😂😂😂😂😂😂
savare vahela
uthavano ek fayado,
modu uthavavalane tame be
shabdo sambhalavi shako !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
નોકરી હોય, છોકરી હોય કે
નોકરી હોય, છોકરી
હોય કે બગીચાનો હીંચકો,
સ્થાન છોડો એટલે તમારી જગ્યા
લેવાવાળા બેઠા જ હોય !!
😂😂😂😂😂😂
nokari hoy, chhokari
hoy ke bagichano hinchako,
sthan chhodo etale tamari jagya
levavala betha j hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ના મેસેજ ના રિપ્લાય ના
ના મેસેજ ના
રિપ્લાય ના કોલના જવાબ,
કોઈ ઇગોમાં હતું અને
કોઈ આશામાં !!
na message na
reply na call na javab,
koi igo ma hatu ane
koi aashama !!
Narajagi Shayari Gujarati
3 years ago
જે સાચે જ તમને પ્રેમ
જે સાચે જ
તમને પ્રેમ કરતા હોય,
એ તમારા માટે ક્યારેય
Busy નહીં હોય !!
je sache j
tamane prem karata hoy,
e tamara mate kyarey
busy nahi hoy !!
Love Shayari Gujarati
3 years ago
