તારા વગરનો હું એટલે, નેટવર્ક
તારા વગરનો હું એટલે,
નેટવર્ક વગરનો મોબાઈલ !!
tar vagarano hu etale,
network vagarano mobile !!
Romantic Shayari Gujarati
3 years ago
હું એક એવી વ્યક્તિ સાથે
હું એક એવી વ્યક્તિ સાથે છું,
જેની સાથે મને દોસ્તી છે કે પ્રેમ
કંઈ ખબર જ નથી પડતી !!
hu ek evi vyakti sathe chhu,
jeni sathe mane dosti chhe ke prem
kai khabar j nathi padati !!
Romantic Shayari Gujarati
3 years ago
બધી દવા અને દુઆ કરીને
બધી દવા અને
દુઆ કરીને જોઈ લીધું,
પણ આરામ તો તારી
સ્માઈલ જોઇને જ મળે છે !!
badhi dava ane
dua karine joi lidhu,
pan aaram to tari
smile joine j male chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
આજે ચાંદની બે ભાગમાં વહેંચાઇ
આજે ચાંદની બે
ભાગમાં વહેંચાઇ ગઈ,
એક આભમાં અને
એક આપમાં !!
aaje chandani be
bhag ma vahenchai gai,
ek aabh ma ane
ek aap ma !!
Romantic Shayari Gujarati
3 years ago
ઓયે દિકા મારી એક WISH
ઓયે દિકા મારી
એક WISH પૂરી કરજે,
રોજ સુતા પહેલા મને
એક KISS કરજે !!
oye dika mari
ek wish puri karaje,
roj suta pahela mane
ek kiss karaje !!
Romantic Shayari Gujarati
3 years ago
દુનિયાની સૌથી સુરક્ષિત વિમા પોલીસી
દુનિયાની સૌથી
સુરક્ષિત વિમા પોલીસી છે
ભગવાન પરનો ભરોસો,
બસ તમે રોજ સારા કર્મના
પ્રીમીયમ ભરતા રહો !!
duniyani sauthi
surakshit vima policy chhe
bhagavan par no bharoso,
bas tame roj sara karm na
premium bharata raho !!
Gujarati Suvichar
3 years ago
જો વાતો કરવાથી જ પ્રેમ
જો વાતો
કરવાથી જ પ્રેમ થતો હોત,
તો કસ્ટમર કેર વાળી આજે
તમારી ભાભી હોત !!
😂😂😂😂😂😂
jo vato
karavathi j prem thato hot,
to customer care vali aaje
tamari bhabhi hot !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તમારી જિંદગી તમારી નથી રહેતી,
તમારી જિંદગી
તમારી નથી રહેતી,
જો તમે હંમેશા એ જ
વિચારો છો કે બીજા તમારા
વિશે શું વિચારે છે !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐
tamari jindagi
tamari nathi raheti,
jo tame hammesha e j
vicharo chho ke bija tamara
vishe shu vichare chhe !!
💐🌹🌻shubh ratri🌻🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
બહુ મુશ્કેલીથી હાથ પહોંચ્યો હતો
બહુ મુશ્કેલીથી હાથ
પહોંચ્યો હતો એના હાથ સુધી,
ખ્યાલ-એ-કોરોના આવતા જ
પ્રેમ ફુર્ર થઇ ગયો !!
😂😂😂😂😂😂
bahu muskelithi hath
pahoncyo hato ena hath sudhi,
khyal-e-corona avata j
prem furr thai gayo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બ્લોક જ કરવો હતો તો
બ્લોક જ કરવો હતો
તો પહેલા કરી દેવાય ને,
ખાલી ખાલી આખું લોકડાઉન
લૂડો કેમ રમી મારી સાથે !!
😂😂😂😂😂😂
blok j karavo hato
to pahela kari devay ne,
khali khali aakhu lockdown
ludo kem rami mari sathe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
