Shala Rojmel
તમે મારા છો એમ ક્યારેય

તમે મારા છો
એમ ક્યારેય જીદ નહીં કરું,
પણ હું ખાલી તમારી જ છું
એ તો હકથી કહીશ !!

tame mara chho
em kyarey jid nahi karu,
pan hu khali tamari j chhu
e to hak thi kahish !!

કરવા દો એમને તમારી બુરાઈ,

કરવા દો
એમને તમારી બુરાઈ,
કેમ કે ટૂંકી સમજણ વાળા
લોકો જ એવી હરકતો
કરતા હોય છે !!
😂😂😂😂😂😂

karava do
emane tamari burai,
kem ke tunki samajan vala
loko j evi harakato
karata hoy chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

રડાવતા તો બધાને આવડે, પણ

રડાવતા તો બધાને આવડે,
પણ તમારા માટે જે રડી પડે ને
એને ક્યારેય છોડતા નહીં !!

radavata to badhane aavade,
pan tamara mate je radi pade ne
ene kyarey chhodata nahi !!

Life Quotes Gujarati

3 years ago

પ્રેમ શું છે એ એમને

પ્રેમ શું છે એ એમને
નથી ખબર જે પ્રેમમાં છે,
એમને જ ખબર છે જેમણે
એમના પ્રેમને ગુમાવેલ છે !!

prem shu chhe e emane
nathi khabar je prem ma chhe,
emane j khabar chhe jemane
emana prem ne gumavel chhe !!

Love Shayari Gujarati

3 years ago

પોતે સત્તર પ્રોબ્લેમ લઈને ફરતા

પોતે સત્તર પ્રોબ્લેમ લઈને
ફરતા હોય છતાં પૂછે કેમ છે,
એવા મિત્રોના લીધે જ મારી
આ જિંદગી હેમખેમ છે !!

pote sattar problem laine
farata hoy chhata puchhe kem chhe,
eva mitrona lidhe j mari
jindagi hemakhem chhe !!

છોકરાઓ માંડ માંડ મોટા થયા,

છોકરાઓ
માંડ માંડ મોટા થયા,
ત્યાં હેલ્મેટને તેડીને ફરવાનો
વખત આવ્યો !!
😂😂😂😂😂😂

chhokarao
mand mand mota thaya,
tya helmet ne tedine faravano
vakhat aavyo !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

એક ભૂલ હું વારંવાર કરતો

એક ભૂલ હું
વારંવાર કરતો હતો,
એની ના હતી છતાંય એને
અનહદ પ્રેમ કરતો હતો !!

ek bhul hu
varamvar karato hato,
eni na hati chatany ene
anahad prem karato hato !!

જિંદગીમાં જમાવટ હોવી જોઈએ સાહેબ,

જિંદગીમાં જમાવટ
હોવી જોઈએ સાહેબ,
બાકી બનાવટ તો આખી
દુનિયામાં છે જ !!

jindagima jamavat
hovi joie saheb,
baki banavat to aakhi
duniyama chhe j !!

Life Quotes Gujarati

3 years ago

હા આજે એકલા છીએ અમે,

હા આજે
એકલા છીએ અમે,
કેમ કે કોઈ એક માટે બધાને
ઇગ્નોર કર્યા હતા !!

ha aaje
ekala chhie ame,
kem ke koi ek mate badhane
ignore karya hata !!

Sad Shayari Gujarati

3 years ago

તારા હસવાનું કારણ બનવા માંગુ

તારા હસવાનું
કારણ બનવા માંગુ છું,
બસ તને ખાલી આટલું
જ કહેવા માંગુ છું !!

tara hasavanu
karan banava mangu chhu,
bas tane khali aatalu
j kaheva mangu chhu !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.